ગાંધીનગરના પૂર્વ કલેક્ટરની ગુજરાત બોર્ડરથી કરવામાં આવી ધરપકડ
ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર એસ.કે લાંઘાની ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીકથી ધરપકડ કરવામાં આવીછે. એસ.કે લાંગા પર 10 હજાર કરોડની જમીનનું કૌભાંડ આચરવાનો આરોપ છે. લાંગા પર જમીનના પ્રિમિમ નહી વસુલીને ખોટા દસ્તાવેજ ઉભા કરીને બિન ખેડુતને ખેડૂત બનાવીને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની મહેસૂલ વિભાગની તપાસમાં સામે આવ્યુ હતુ. આ મામલે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોધવામાં આવી છે.

એસ. કે લાંગા દ્વારા પોતના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુર્પયોગ કર્યો હોવાનું સામે આવ્યુ છે. તેને લઇને વિનય વ્યાની આગેવાની મહેસૂલ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમા વચ્ચ ગાળાના રિપોર્ટના આદાર સરકારે ચિટનીસ ધેવત કેતનભઆઇ દ્વારા સેક્ટર 7માં પોલીસ ફરિયાદ નોધામાં આવી છે.












Click it and Unblock the Notifications
