મોરબી સહિત ત્રણ નવા જિલ્લા બનવવા કેબિનેટનો નિર્ણય

મોદી દ્વારા જે નવા જિલ્લાઓની જાહેરાત કરવામાં આવી છે. તે રાજકોટમાંથી મોરબી, ખેડામાંથી મહિસાગર અને જામનગરમાંથી દ્વારકાનું વિભાજન કરવામાં આવ્યું છે. આ તમામ જિલ્લા અને તાલુકાઓ 26 જાન્યુઆરીથી કાર્યરત થાય તે અંગેની કાર્યવાહી મુખ્યસચિવના અધ્યક્ષપદ હેઠળની સમિતિ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
નોંધનીય છે કે, મોદી અગાઉ પણ ચાર નવા જિલ્લા અને 16 નવા તાલુકાઓની જાહેરાત કરી ચુક્યા છે.












Click it and Unblock the Notifications
