તૈયાર થઈ જાઓ, આગામી 4 દિવસ ભયંકર હીટવેવની આગાહી!

રાજ્યમાં દિવસે દિવસે ગરમી વધી રહી છે. ગરમી વધતા રાજ્યના મોટા શહેરોમાં લોકોની પરિસ્થિતી ખરાબ થઈ જાય છે. આ તમામ પરિસ્થિતીઓ વચ્ચે હવે આગામી દિવસમોમાં ગરમીને લઈને નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદ : રાજ્યમાં દિવસે દિવસે ગરમી વધી રહી છે. ગરમી વધતા રાજ્યના મોટા શહેરોમાં લોકોની પરિસ્થિતી ખરાબ થઈ જાય છે. આ તમામ પરિસ્થિતીઓ વચ્ચે હવે આગામી દિવસમોમાં ગરમીને લઈને નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન હીટવેવની આગાહી કરી છે. આ દિવસો દરમિયાન પારો 42 ડિગ્રી પાર જઈ શકે છે.

heat wave

હવામાન વિભાગના અનુસાર, રાજ્યમાં 28 એપ્રિલ સુધી હીટવેવની આગાહી છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ અને સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ તથા અમરેલી જિલ્લા, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તે સિવાય ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

બીજી તરફ દેશની વાત કરીએ તો, ભારતભરમાં આકરી ગરમી અને હીટવેવ ચાલી રહી છે. આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડ્યો હતો અને માર્ચ-એપ્રિલમાં રેકોર્ડ સંખ્યામાં હીટવેવ આવી હતા. એપ્રિલમાં પણ અત્યાર સુધીમાં આઠ હીટવેવ જોવા મળી છે. દેશના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન 43-45 ડિગ્રી સેલ્સિયસને આંબી ગયુ છે. જે સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X