સરકારી કર્મચારી મહાસંઘ દ્વારા રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠકનુ આયોજન
આજરોજ ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહાસંઘ દ્વારા "રાષ્ટ્રીય કાર્યસમિતિ બેઠક" નું આયોજન રાષ્ટ્રીય રાજ્ય કર્મચારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી વિપનકુમાર ડોંગરાજીની અધ્યક્ષતામાં બલરામ ભવન, ગાંધીનગર કરવામાં આવ્યું.

જેમાં પૂર્વ ગૃહ મંત્રી તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ જડફિયા સાહેબ અને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મેયરશ્રી એ તરીકે પૂ. દતોપંત ઠેગડીજીના બંધુત્વ, દેશભક્તિ અને આઘ્યાત્મિકતાના વિચારો સાથે કર્મચારીઓ માટે કાર્ય કરતા ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહાસંઘને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી.












Click it and Unblock the Notifications
