Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 34.65 ટકા મતદાન, જાણો ક્યાં જિલ્લામાં કેટલા મત પડ્યા?

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં શાંતિપુર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ છે. મતદાન વચ્ચે બપોરે એક વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં શાંતિપુર્ણ રીતે મતદાન ચાલી રહ્યુ છે. મતદાન વચ્ચે બપોરે એક વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. મળતી વિગતો અનુસાર, રાજ્યમાં બપોરે એક વાગ્યા સુધીમાં 34.65 ટકા મતદાન નોંધાયુ છે.

vote

પહેલા તબક્કાની 89 સીટો પર સૌથી વધુ મતદાનની વાત કરીએ તો, તાપી જિલ્લામાં સૌથી વધુ 46.3, ડાંગ જિલ્લામાં 46.2 અને નર્મદા જિલ્લામાં 46.1 ટકા મતદાન નોંધાયુ છે. મતદાન દરમિયાન એક વાત ઉડીને આંખે વળગી રહી છે કે ગુજરાતના આદિવાસી જિલ્લામાં સૌથી વધુ મતદાન થઈ રહ્યુ છે.

ક્યાં જિલ્લામાં કેટલા ટકા મતદાન?
કચ્છ - 33.71
સુરેન્દ્રનગર - 34.20
મોરબી - 38.71
રાજકોટ - 32.89
જામનગર - 30.45
દેવભૂમિ દ્વારકા - 33.88
પોરબંદર - 30.06
જૂનાગઢ - 33.07
ગીર સોમનાથ - 35.95
અમરેલી - 31.86
ભાવનગર - 32.81
બોટાદ - 30.12
નર્મદા - 46.16
ભરૂચ - 36.14
સુરત - 33.40
તાપી - 46.29
ડાંગ - 46.22
નવસારી - 38.98
વલસાડ - 38.19
કુલ સંખ્યા - 34.65

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X