ચૂંટણી પહેલા સક્રિય થયું Gujarat ATS, 100 સ્થળોએ રેડ કરેલીમાં 65 લોકોની ધરપકડ કરાઇ
Gujarat ATS : દેશ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત ATS દ્વારા 11 અને 12 નવેમ્બરની રાત્રે રાજ્યના 13 જિલ્લાઓમાં 100 સ્થળોએ રેડ કરવામાં આવી હતી.
Gujarat ATS : દેશ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત ATS દ્વારા 11 અને 12 નવેમ્બરની રાત્રે રાજ્યના 13 જિલ્લાઓમાં 100 સ્થળોએ રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ગુજરાત ATS દ્વારા 65 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ સાથે હાલ ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા અમદાવાદ, ભરૂચ, સુરત, ભાવનગર અને જામનગરમાં રેડ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવાવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એજન્સી દ્વારા નકલી બિલના નામે કરોડો રૂપિયાની હેરાફેરીના કેસમાં રેડ કરવામાં આવી છે.
Gujarat ATS, in a joint operation with GST, carried out raids at 150 locations in districts like Surat, Ahmedabad, Jamnagar, Bharuch, and Bhavnagar. Investigations were being carried out over tax evasion and money trail on international routes: Sources
— ANI (@ANI) November 12, 2022












Click it and Unblock the Notifications
