For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બજેટની તારીખ થઇ જાહેર, જાણો શું છે ગુજરાતીઓને અપેક્ષા

ગુજરાત સરકારનું બજેટ સત્ર પહેલી માર્ચથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર 2જી માર્ચે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ રજૂ કરશે. 1 માર્ચથી વિધાનસભાનું બ

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારનું બજેટ સત્ર પહેલી માર્ચથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર 2જી માર્ચે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ રજૂ કરશે. 1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઓછામાં ઓછા 24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. માર્ચ બીજા અથવા ત્રીજા દિવસે અંદાજપત્ર રજૂ કરાશે. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા માટે 5 દિવસ ફાળવવામાં આવશે.

Budget 2021

બજેટના પ્રથમ દિવસે રાજ્યપાલ સભાગૃહને સંબોધિત કરશે. રાજ્યપાલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલી આપશે. અંદાજપત્રની માંગણીઓ પરની 12 દિવસ ચર્ચા થશે. લવ જેહાદ સુધારા સહિતના વિધેયકો રજૂ થશે. આ ઉપરાંત બજેટ સત્રમાં કેગના ઓડિટ અહેવાલ પણ રજૂ થશે.

આ પણ વાંચો: કૃષિ કાયદા સામે મમતા સરકારે રજુ કર્યો પ્રસ્તાવ, ભાજપે સદનમાં લગાવ્યા જય શ્રી રામના નારા

English summary
Gujarat budget date announced, find out what Gujaratis expect
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X