Pics: સ્પેશિયલી એબલ બાળકોનું આતિથ્ય કરતા નરેન્દ્ર મોદી
ગાંધીનગર, 15 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગુરુવારે 75 જેટલાં વિશિષ્ટ શકિ્ત ધરાવતા બાળકોએ મૂલાકાત લઇ તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તમામ બાળકો ઊંઝા તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરે છે, જેઓ ગુરુવારે ગુજરાત વિધાનસભાની મુલાકાત લેવા માટે ગાંધીનગર ખાતે આવ્યા હતા.
સર્વશિક્ષા અભિયાન અંતર્ગત બી. આર. સી. ભવન ઊંઝાના ઉપક્રમે આ વિકલાંગ બાળકો વિધાનગૃહની કાર્યવાહી નિહાળવા ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને વિધાનસભામાં નરેન્દ્ર મોદીને પ્રત્યક્ષ મળીને તેમના આશીર્વાદ તથા શુભેચ્છાઓ પ્રાપ્ત કરી હતી.
આ બાળકો નરેન્દ્ર મોદીને હંમેશા ટીવી પર, બેનરોમાં જ જોયા હોવાથી રૂબરૂ મળીને તેમજ તેમની સાથે હાથ મેળવીને આનંદીત થઇ ગયા હતા. ઉપરાંત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સ્પેશીયલ એબલ બાળકોને મળી ગદગદીત થઇ ગયા હતા.

સ્પેશિયલી એબલ બાળકોનું આતિથ્ય કરતા નરેન્દ્ર મોદી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ગુરુવારે 75 જેટલાં વિશિષ્ટ શકિ્ત ધરાવતા બાળકોએ મૂલાકાત લઇ તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તમામ બાળકો ઊંઝા તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરે છે, જેઓ ગુરુવારે ગુજરાત વિધાનસભાની મુલાકાત લેવા માટે ગાંધીનગર ખાતે આવ્યા હતા.

Click it and Unblock the Notifications