Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જિલ્લા-તાલુકા પંચાયતમાં ક્રોંગ્રેસને મળી જીત, જાણો ક્યાં મળી જીત

શહેરામાં જ્યાં ભાજપની જીત થઇ છે ત્યાં જ પહેલી વાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પંજો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ક્રોંગ્રેસની મોટા નંબરોથી જીત થઇ છે. નોંધનીય છે કે શહેરો કરતા ગ્રામીણ ચૂંટણી વખતે વધુ મતદાન થયું હતું. અને તેના કારણે જ ભાજપનો આ સપાટો થયો છે.

ત્યારે ગુજરાતની રાજધાની તેવા ગાંધીનગરની જિલ્લા પંચાયતમાં ભાજપની હાર થઇ છે અને કોંગ્રેસની જીત થઇ છે. તો પાટણ, દ્વારકા, વડોદરા જેવા ભાજપના ગઢ મનાતા વિસ્તારોમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્રોંગ્રેસનું પલડું ભારે જોવા મળ્યું છે. અને ક્રોંગ્રેસ અહીં બહુમતે જીત છે. ત્યારે કઇ કઇ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ક્રોંગ્રેસની જીત થઇ છે તે વિષે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં...

જિલ્લા પંચાયતમાં ક્રોંગ્રેસની જીત

જિલ્લા પંચાયતમાં ક્રોંગ્રેસની જીત

ગાંધીનગર, મોરબી, અમરેલી, સુરેન્દ્ર નગર, તાપી, છોટા ઉદેપુર, જામનગર, બોટાદ, પાટણ, અરવલ્લી, દ્રારકામાં ભાજપની જીત થઇ છે.

જિલ્લા પંચાયતમાં ક્રોંગ્રેસની જીત

જિલ્લા પંચાયતમાં ક્રોંગ્રેસની જીત

સાબરકાંઠા, વડોદરા, ભાવનગર, જામનગર, સુરત, ગીર સોમનાથ અને મહિસાગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત થઇ છે.

હાર

હાર

તો ડાંગ, નવસારી, વલસાડ, કચ્છ અને પંચમહાલની જિલ્લા પંચાયતમાં ક્રોંગ્રેસની હાર થઇ છે. નોંધનીય છે કે ડાંગ અને પંચમહાલમાં પહેલા કોગ્રેસનો દરદબો હોવા છતાં તેને હારનો સામનો થયો છે.

ક્રોંગ્રેસને હાર્દિક ફળ્યો

ક્રોંગ્રેસને હાર્દિક ફળ્યો

એક વાત તો પાક્કી છે કે ભાજપ અને પટેલાના વિવાદમાં કોગ્રેસને ચોખ્ખો ફાયદો થયો છે. બે બિલાડીના ઝગડામાં વાંદરો ફાવી ગયો તેવું કહેવું આ સ્થિતિને યોગ્ય રીતે દર્શાવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X