For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Results: ભાજપ કઈ કઈ સીટ પર જીત્યુ, અહીં જુઓ યાદી

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election Results: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે. ભાજપે મતગણતરીની શરુઆતથી જ ટ્રેન્ડ તેની તરફેણમાં જોવા મળ્યો હતો. મતગણતરી જેમ આગળ વધી, ઈવીએમ ખુલ્યા તેમ ગુજરાતમાં ઈતિહાસ રચવાનુ શરુ થયુ. અત્યાર સુધીની ગણતરી મુજબ ભાજપે 120 સીટો કબ્જે કરી લીધી છે.

bjp

આ બેઠકોમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ
જેતપુર, ધોરાજી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, ખંભાળિયા, દ્વારકા, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, તાલાલા, કોડીનાર, ઉના, ધારી, અમરેલી, લાઠી, રાજુલા, મહુવા, તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ ગઢડા, બોરસદ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા, માતર, નડીયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, સંતરામપુર, શેહરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારીયા, સાવલી, છોટાઉદેપુર, જેતપુર પાવી, સંખેડા, ડભોઈ, વડોદરા શહેર, સાયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરજણ, નાંદોદ, જંબુસર, વાગરા, ઝગડીયા, ભરૂચ, અંકલેશ્વર, ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, લિંબાયત, ઉધના, મજૂરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, જલાલપોર, નવસારી, વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ, ભુજ, માંડવી, અબડાસા, થરાદ, પાલનપુર, દિયોદર, રાધનપુર, સિદ્ધપુર, ઉંઝા, વિસનગર,
બેચરાજી, કડી, ભિલોડા, દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, વિરમગામ, ઘાટલોડિયા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, ઠક્કરબાપાનગર, દરિયાપુર, બાપુનગર, મણિનગર, અસારવા, વઢવાણ, ચોટીલા, ટંકારા, મોરબી, ધ્રાંગધ્રા, વાંકાનેર, જેતપુર, કાલાવડ અને સાવરકુંડલાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત તરફ આગળ વધતાં જ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યંમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટેલિફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. નવી સરકારની શપથવિધી આગામી 11મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે. શપથવિધિમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે. હાલમાં ભાજપના કાર્યકરો જીતની ભવ્ય ઉજવણી કરી રહ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હાઉસ ધ જોશ લખીને ટ્વિટ કર્યુ હતુ. ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યંમત્રી કમલમ ખાતે પહોચ્યા હતા. કમલમ ખાતે મુખ્યંમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એકબીજાને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

English summary
Gujarat Election Results: which seats BJP won, see the list here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X