For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપાણી સરકારે એક જ દિવસમાં 9 નગર આયોજન સ્કીમ મંજૂર કરી

રૂપાણી સરકારે એક જ દિવસમાં 9 નગર આયોજન સ્કીમ મંજૂર કરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુરુવારે સીએમ વિજય રૂપાણીની આગેવાનીમાં એક બેઠક મળી હતી, જેમાં સરકારે શહેરી નિવાસસ્થાનોના આયોજિત વિકાસ માટે 9 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. જેમાં અમદાવાદના બે પ્રીલિમનરી સ્કીમ (નવા વાડજ ગ્રીન બેલ્ટ નં.28 અને થલતેજ) અને નડિયાદની બે ફાઈનલ સ્કીમ સામેલ છે. ઉપરાંત વડોદરા માટે એક ડ્રાફ્ટ સ્કીમ અને ભાવનર માટે 4 ડ્રાફ્ટ સ્કીમ અને ધોરાજી ડેવલપમેન્ટ પ્લાન્ટ માટે એક પ્રીલિમનરી સ્કીમ મંજૂર થઈ છે.

vijay rupani

મુખ્યમંત્રી, કેન્દ્રીય પ્રધાનોએ આઈક્રીએટ પ્રોગ્રેસ પર ચર્ચા કરી. આઈક્રીએટ પ્રોગ્રેસના રિવ્યૂ અને તેને વિશ્વસ્તરીય સંસ્થામાં ડેવલપ પર કવાના ઉદ્દેશ્ય સાથે પીએમઓમાં કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહના નેતૃત્વવાળા કેન્દ્ર સરકારના ઉચ્ચ-સ્તરીય ડેલિગેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગુરુવારે મુલાકાત કરી. જીતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને સંયુક્ત રીતે આઈક્રીએટને વર્લ્ડ ક્લાસ ફેસિલિટીમાં તબદીલ કરી શકે છે.

જામનગરમાં ગોજારો અકસ્માત, 4નાં મોત 1 ઘાયલજામનગરમાં ગોજારો અકસ્માત, 4નાં મોત 1 ઘાયલ

English summary
gujarat government approved 9 town planning scheme in a day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X