હેપ્પી ઉતરાયણ : ખરાબ હવામાને પતંગ રસિયાઓની મજા ભાર પટ્ટે કાપી
અમદાવાદ, 14 જાન્યુઆરી : આજે ગુજરાતમાં ઉત્તરાયણ નિમિત્તે ચગાવાતી પતંગો, ચિચિયારીઓ, કાપ્યો છે, પકડ્યો છે, લપેટની બૂમાબૂમ સંભળાતી નથી. કારણ કે આજે હવામાને પતંગ રસિયાઓની મજા ભારપટ્ટે કાપી છે.
આજે સવારે 9 વાગ્યા સુધી અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભેજ અને ઘુમ્મસ હોવાને કારણે પતંગ ચગાવવું મુશ્કેલ બન્યું છે.
ગુજરાતમાં ઉત્તરાયણનું આકાશ કેવું છે તે જોવા આગળ ક્લિક કરો...

1.
ભારે ધુમ્મસ

2.
ભારે ભેજ

3.
વિઝિબિલિટી નહીંવત

4.
પવન નહીં

5.
હવામાન સારું થાય ત્યા સુધી ચિક્કીની મજા

6.
જો બકા, હવામાન ભલે ખરાબ હોય, પણ ઉત્તરાયણ તો ગુજરાતની
ગુજરાતી વનઇન્ડિયા પરિવાર તરફથી સૌને હેપ્પી ઉત્તરાયણ.












Click it and Unblock the Notifications
