Gujarat Lok Sabha Election 2024: ગુજરાતમાં 9 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન?
Gujarat Lok Sabha Election 2024: ગુજરાતમાં આજે મંગળવારે બાકી રહેલી તમામ 25 લોકસભા સીટ પર મતદાન થઇ રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે મતદારો મતદાન કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. અમિત શાહ, આનંદીબેન પટેલ, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી સહિતના દિગ્ગજ નેતાઓ મતદાન કરી ચૂક્યા છે. ત્યારે સવારે નવ વાગ્યા સુધીમાં કયા જિલ્લામાં કેટલું મતદાન થયું, જાણો અહીં...

વલસાડમાં 6.58 ટકા મતદાન થયું, રાજકોટમાં 8.15 ટકા મતદાન થયું, દાહોદમાં 9.25 ટકા મતદાન થયું, મહેસાણામાં 8.15 ટકા મતદાન થયું, જૂનાગઢમાં 8.69 ટકા મતદાન થયું, આણંદમાં 7.58 ટકા મતદાન થયું, અમદાવાદ પૂર્વમાં 7.12 અને અમદાવાદ પશ્ચિમમાં 7.68 ટકા મતદાન થયું, પાટણમાં 7.25 ટકા મતદાન થયું છે, છોટા ઉદેપુરમાં 8.80 ટકા મતદાન થયું છે. ભરૂચમાં 7.25 ટકા મતદાન થયું છે, બારડોલીમાં 6.69 ટકા મતદાન થયું, કચ્છમાં 6.5 ટકા મતદાન થયું, વલસાડમાં 6.58 ટકા મતદાન થયું, ખેડામાં 7.25, પંચમહાલમાં 8.50 ટકા મતદાન થયું, મહેસાણામાં 7.10 ટકા મતદાન થયું, ગાંધીનગરમાં 7.12 ટકા મતદાન થયું છે, અમરેલીમાં 7.89, ભાવનગરમાં 6.54 ટકા, સુરેન્દ્રનગરમાં 8.23 ટકા મતદાન, પોરબંદરમાં 8.62 ટકા મતદાન, જામગનરમાં 7.48 ટકા મતદાન થયું છે.












Click it and Unblock the Notifications
