Gujarat Weather Alert : હવે ગરમી સાથે આંધી તોફાન અને માવઠાનો માર, હવામાનને લઈને મોટી આગાહી

Gujarat Weather Alert : ગુજરાતમાં તાપમાન ઉંચી સપાટીએ પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં આ ગરમી વધુ જબરજસ્ત બનવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર, રાજ્યમાં 29 માર્ચથી 31 માર્ચ સુધી તાપમાન 40 ડિગ્રીને પાર જશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 42 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાવાની શક્યતા છે.

Gujarat Weather Alert

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો ચઢશે. સાબરકાંઠા (હિંમતનગર, ઇડર), મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટમાં જોરદાર ગરમી જોવા મળી શકે છે.

આગાહી અનુસાર, માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં આકરા તાપમાનનો સામનો કરવો પડશે પરંતુ 1 એપ્રિલથી હવામાનમાં બદલાવ આવશે. એપ્રિલની શરૂઆતમાં રાજ્યના અમુક ભાગોમાં આંધી-વંટોળ અને માવઠાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X