ચૂંટણી પ્રક્રિયાનાં પાયાના કર્મયોગીઓ-બી.એલ.ઓ.ના જન્મદિને સી.ઈ.ઓ.નો શુભેચ્છાપત્ર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાની ગતિ તેજ બની છે. હાલમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓ દિવસ-રાત જોયા વિના પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જેમાં ‘ફૂટ સોલ્જર ઑફ ઈલેકશન’ તરીકે ઓળખાતા બી.એલ.ઓ. એટલે કે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાની ગતિ તેજ બની છે. હાલમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારીઓ દિવસ-રાત જોયા વિના પોતાની ફરજ બજાવી રહ્યાં છે. જેમાં 'ફૂટ સોલ્જર ઑફ ઈલેકશન' તરીકે ઓળખાતા બી.એલ.ઓ. એટલે કે બુથ લેવલ ઑફિસરની ભૂમિકા ખૂબ મહત્વની છે.

ELECTION

બી.એલ.ઓ.ને પ્રોત્સાહિત કરવા તથા પારિવારિક સભ્ય તરીકે હૂંફ આપવા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ સંવેદનાત્મક પહેલ કરી છે. પી. ભારતી જે બી.એલ.ઓ.નો જન્મદિવસ જે મહિનામાં આવતો હોય તેમને પોતાના હસ્તાક્ષર સાથેનો શુભેચ્છાપત્ર પાઠવી રહ્યા છે અને તેમની ફરજોને બિરદાવી રહ્યા છે.

આ પહેલ અંતર્ગત ગત બે મહિનાથી ચૂંટણી પ્રક્રિયામાં સામેલ બી.એલ.ઓ.ને પી. ભારતીએ તેમના જન્મદિવસે ખાસ શુભકામના પાઠવતા પત્ર મોકલ્યા છે. ઓક્ટોબર અને નવેમ્બર મળીને કુલ 532 બી.એલ.ઓ.ને જન્મદિવસની શુભકામના પાઠવતા વ્યક્તિગત પત્ર મોકલવામાં આવ્યા છે. પી. ભારતી ચૂંટણી પ્રક્રિયામાં બી.એલ.ઓ.ની અપ્રતિમ ભૂમિકાની સરાહના કરવાની સાથે આ પત્રના માધ્યમથી તેમના ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ માટે પણ શુભકામના પાઠવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X