રેલવે મુસાફરો માટે ખુશ ખબર! 46 ટ્રેનોમાં 92 જનરલ ક્લાસ કોચ ઉમેરાયા

Western railway: રેલવે મંત્રાલય દ્વારા આજે 46 ટ્રેનોમાં 92 નવા જનરલ ક્લાસ કોચ જોડવાની જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય સામાન્ય શ્રેણીના મુસાફરો માટે સુવિધા વધારવાનો છે.

આમાંની કેટલીક ટ્રેનો ગુજરાતમાંથી પસાર થશે અથવા ઉપડશે, જેનાથી પ્રદેશના મુસાફરોને ફાયદો થશે. વધુમાં મુખ્ય માર્ગો પર બેઠક ક્ષમતા વધારવા માટે સમગ્ર દેશમાં 22 ટ્રેનો ટૂંક સમયમાં વધુ કોચ મેળવશે.

Western railway

ગુજરાતમાંથી નીકળતી અથવા પસાર થતી ટ્રેનો

  • 15636/15635 ગુવાહાટી ઓખા એક્સપ્રેસ
  • 16209/16210 અજમેર મૈસુર એક્સપ્રેસ
  • 16507/16508 જોધપુર બેંગલુરુ એક્સપ્રેસ
  • 12972/12971 ભાવનગર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 19217/19218 વેરાવળ જંકશન મુંબઈ બાંદ્રા વેરાવળ જંકશન સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
  • 22956/22955 મુંબઈ બાંદ્રા - ભુજ કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 20908/20907 ભુજ દાદર સયાજી નગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ

ભારતના વિવિધ ભાગોમાંથી પસાર થતી અન્ય ટ્રેનો

  • 15634/15633 ગુવાહાટી બિકાનેર એક્સપ્રેસ
  • 15631/15632 ગુવાહાટી બાડમેર એક્સપ્રેસ
  • 15630/15629 સિલઘાટ ટાઉન તાંબારામ નાગાંવ એક્સપ્રેસ
  • 15647/15648 ગુવાહાટી લોકમાન્ય તિલક એક્સપ્રેસ
  • 15651/15652 ગુવાહાટી જમ્મુ તાવી એક્સપ્રેસ
  • 15653/15654 ગુવાહાટી જમ્મુ તાવી એક્સપ્રેસ
  • 12510/12509 ગુવાહાટી બેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 15909/15910 દિબ્રુગઢ લાલગઢ અવધ આસામ એક્સપ્રેસ
  • 20415/20416 વારાણસી ઇન્દોર સુપર-ફાસ્ટ એક્સપ્રેસ
  • 20413/20414 કાશી મહાકાલ વારાણસી ઇન્દોર સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 13351/13352 ધનબાદ અલપ્પુઝા એક્સપ્રેસ
  • 14119/14120 કાઠગોદામ દેહરાદૂન એક્સપ્રેસ
  • 12976/12975 જયપુર મૈસુર સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 17421/17422 તિરુપતિ કોલ્લમ એક્સપ્રેસ
  • 12703/12704 હાવડા સિકંદરાબાદ ફલકનુમા એક્સપ્રેસ
  • 12253/12254 બેંગલુરુ ભાગલપુર એક્સપ્રેસ
  • 16527/16528 યશવંતપુર કન્નુર એક્સપ્રેસ
  • 12703/12704 હાવડા સિકંદરાબાદ એક્સપ્રેસ
  • 16236/16235 મૈસુર તૂતીકોરીન એક્સપ્રેસ
  • 20653/20654 KSR બેંગલુરુ સિટી બેલાગવી સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 17311/17312 ચેન્નાઈ સેન્ટ્રલ હુબલી સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 12253/12254 બેંગલુરુ ભાગલપુર આંગ એક્સપ્રેસ
  • 16559/16590 બેંગ્લોર સિટી સાંગલી રાની ચેન્નમ્મા એક્સપ્રેસ
  • 09817/09818 કોટા જંકશન દાનાપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 19813/19814 કોટા સિરસા એક્સપ્રેસ
  • 11301/11302 મુંબઈ બેંગલુરુ ઉદયન એક્સપ્રેસ
  • 12111/12112 મુંબઈ અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ
  • 12139/12140 છત્રપતિ શિવાજી ટર્મિનલ નાગપુર સેવાગ્રામ એક્સપ્રેસ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X