For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં અમિત શાહની એન્ટ્રીને, હાર્દિક પટેલના ટ્વિટ ચાલુ

પાસ કન્વીનર હાર્દિક પટેલ અમિત શાહના ગુજરાત આગમન અંગે શું કહ્યું જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

અમદાવાદામાં આજે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહની ગ્રાન્ટ એન્ટ્રી થઇ હતી. ભાજપના તમામ મોટા નેતાઓ અમિત શાહના ભવ્ય સ્વાગત માટે અમદાવાદમાં હાજર હતા. જો કે અમિત શાહની ગુજરાતમાં એન્ટ્રી થાય તે પહેલા જ પાસ નેતાઓની અટક અને નજરકેદના સિલસિલો પણ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. જેમાં રેશ્મા પટેલ અને વંદના પટેલની પણ અટક કરવામાં આવી હતી.

hardik patel

ત્યારે આ પ્રસંગે પાસ કન્વીર હાર્દિક પટેલે ઉપરા ઉપર ટ્વિટર પર કર્યા હતા. અહીં નોંધનીય છે કે અમિત શાહ આ પહેલા જ્યારે સુરતમાં આવ્યા હતા ત્યારે પાટીદારો દ્વારા તેમના કાર્યક્રમમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે જાણો હાર્દિક પટેલે તેના ટ્વિટમાં અમિત શાહ અંગે શું શું કહ્યું...

hardik
English summary
Hardik patel reaction on Amit shah entry in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X