હાઇકાર્ટે ગુજરાતમાં કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા રદ કરી

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી 3000 પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયામાં એસસી અને એસટી ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાની એક અપીલ હાઇકોર્ટને કરવામાં આવી હતી. જેના પગલે કોર્ટે આ આદેશ આપ્યો હતો.
હોઇકોર્ટે પોતાના આદેશમાં આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રદ્દ કરીને નવેસરથી ભરતી કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે આ પ્રક્રિયા બે મહિનામાં પૂર્ણ કરવામાં આવે. આ ચૂકાદાથી એસસી અને એસટી ઉમેદવારોમાં આનંદની લાગણી વ્યાપી છે.












Click it and Unblock the Notifications
