મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી અને વલસાડની વરસાદની પરિસ્થિતિની સમિક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વરસાદી વિસ્તારોની સ્થિતિ નું સતત મોનીટરીંગ કરી રહ્યા છે. આજે ખાસ કરીને નવસારી જિલ્લામાં ઉભી થયેલી વિકટ સ્થિતિનો ક્યાસ મેળવવા તેઓ ગુરુવારે રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. તેમણે નવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના વરસાદી વિસ્તારોની સ્થિતિ નું સતત મોનીટરીંગ કરી રહ્યા છે. આજે ખાસ કરીને નવસારી જિલ્લામાં ઉભી થયેલી વિકટ સ્થિતિનો ક્યાસ મેળવવા તેઓ ગુરુવારે રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. તેમણે નવસારી અને વલસાડ ના કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ થી વાતચિત કરી જાણકારી મેળવી હતી.

ખાસ કરીને લોકોને સલામત સ્થળે ખસેડવા,માર્ગો ખુલ્લા કરવા એન ડી આર એફ ની વધુ મદદ હાઇવે ની સ્થિતિ જેવી બાબતે તેમણે વિસ્તૃત વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય સચિવ પંકજ કુમાર અને અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત હતા












Click it and Unblock the Notifications
