Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યમાં ભારે વરસાદની વરસાદની આગાહી, તંત્ર એલર્ટ મોડ પર

રાજ્યમાં આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના

આ સાથે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. આગામી 9 સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ફરી સારો વરસાદ પડવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

rains

રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. આ સાથે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, લાંબી રાહ જોવડાવ્યા બાદ રાજ્યમાં ગત બે દિવસમાં 7 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ છે.

rains

પોરબંદર જિલ્લામાં NDRFની ગોઠવી દેવામાં આવી

વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લામાં NDRFની ગોઠવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં 30 સેન્ટીમીટર જેટલો વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમમાં 23,135 ક્યુસેક પાણીની આવક તેમજ 8,893 ક્યુસેક પાણીની જાવક છે.

rains

સરદાર સરોવર ડેમની હાલની જળસપાટી 116.73 મીટર

સરદાર સરોવર ડેમની હાલની જળસપાટી 116.73 મીટર છે. આ સાથે વિવિધ જિલ્લાઓમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X