For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના 11 વાગ્ય સુધીમાં 19.17 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સવારે 8 વાગ્યે 93 બેઠકો પર મતદાન શરૂ થયુ હતુ. જેમા એક કલામાં 4.75 ટકા મતદાન નોંથાયુ છે. ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર હાલ મતદાન થઇ રહ્યુ છે. જેમા ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાનો સમાવેશ થા

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂટણીના 11 વાગ્ય સુધીમાં 19.17 ટકા મતદાન થયુ હતુ. બીજા તબક્કા માટે 14 જિલ્લામાં મતદાન થઇ રહ્યુ છે જેમા 11 વાગ્ય સુધીમાં 19.17 ટકા મતદાન નોધાયુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સવારે 8 વાગ્યે 93 બેઠકો પર મતદાન શરૂ થયુ હતુ. જેમા એક કલામાં 4.75 ટકા મતદાન નોંથાયુ છે. ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર હાલ મતદાન થઇ રહ્યુ છે. જેમા ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાનો સમાવેશ થાય છે 93 બેઠકો પર 933 ઉમેદવરાો મેદાને છે.

ELECTION

આજે સવારે 8 વાગ્યે શરુ થયેલા મતદાન આંકડા પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 4.20 ટકા, આણંદમાં 4.92, અરવલ્લીમાં 4.99 ટકા, બનાસકાંઠામાં 5.36 ટકા છોટાઉદેપુરમાં 4.54 ટકા, દાહોદમાં 4.35 ટકા ગાંધીનગરમાં 7.50 ટકા, મહીસાગરમાં 4.50 ટકા મહિસાગરમાં 5.44 ટકા, પંચમહાલમાં 4.06 ટકા, પાટણમાં 4.34 ટકા સાબરકાઠામાં 5.26 ટકા વડોદરામાં 4.68 ટકા મતદાન નોધાયુ છે.

ગુજરાતના બીજા તબક્કાના મતદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યુ હતુ. અને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપિલ કરી હતી.

English summary
Highest 7.05 percent polling in Gandhinagar district in 1 hour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X