Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 64.39 ટકા મતદાન નોધાયુ

સોમવારે યોજાયેલી ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણીમાં 93 બેઠકો પર મતદાન શરૂ થયુ હતુ. 14 જિલ્લામાં 93 બેઠકો પર 64.39 ટકા મતદાન નોંથાયુ છે. ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર હાલ મતદાન થઇ રહ્યુ છે. જેમા ઉત્તર અને મધ્ય ગુજ

સોમવારે યોજાયેલી ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણીમાં 93 બેઠકો પર મતદાન શરૂ થયુ હતુ. 14 જિલ્લામાં 93 બેઠકો પર 64.39 ટકા મતદાન નોંથાયુ છે. ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર હાલ મતદાન થઇ રહ્યુ છે. જેમા ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાનો સમાવેશ થાય છે 93 બેઠકો પર 933 ઉમેદવરાો મેદાને છે.

ELECTION

સોમવારે યોજાયેલ મતદાનમાં અમદાવાદમાં 58.32 ટકા, આણંદમાં 67.80, અરવલ્લીમાં 67.55 ટકા, બનાસકાંઠામાં 71.40 ટકા છોટાઉદેપુરમાં 64.67 ટકા, દાહોદમાં 58.41 ટકા ગાંધીનગરમાં 65.66 ટકા, મહેસાણામાં 66.40 ટકા મહિસાગરમાં 5.44 ટકા, પંચમહાલમાં 67.86 ટકા, પાટણમાં 65.34 ટકા સાબરકાઠામાં 70.95 ટકા વડોદરામાં 63.81 ટકા અને ખેડામાં 67.96 ટકા મતદાન નોધાયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X