For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠાના લાખણીમાં યુથ કોંગ્રેસના ડાયરામાં મોદી મોદી ના નારા લાગ્યા

બનાસકાંઠાના લાખણીમાં યુથ કોંગ્રસ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસ દ્વારા કરાયેલ ડાયરાના આયોજન માં ઉત્તર ગુજરાતના લોકપ્રિય કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. આ ડાયરામાં લોકોએ મોદી મોદીના નારા લાગ્યા હત

|
Google Oneindia Gujarati News

બનાસકાંઠાના લાખણીમાં યુથ કોંગ્રસ દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસ દ્વારા કરાયેલ ડાયરાના આયોજન માં ઉત્તર ગુજરાતના લોકપ્રિય કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. આ ડાયરામાં લોકોએ મોદી મોદીના નારા લાગ્યા હતા.કોંગ્રેસ હાલ દેશભર માં ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ આ રેલી દ્વારા કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. હવે બનાસકાંઠાના લાખણીમાં આયોજિત ડાયરામાં મોદી મોદી ના નારા લાગતા હવે કોંગીઓને ધ્રાસકો લાગ્યો છે.

Congress

ઉલ્લેખનિય છેકે ભાજપ નો ગઢ ગણાતા ગુજરાત માં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીની તારીખો દિવાળી પછી જાહેર થઈ શકે છે. આ સાથે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપે પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગુજરાતભરમાં ત્રણેય પાર્ટીઓ પોતાના પ્રચાર માં લાગી ગઈ છે. હવે જોવુ રહ્યું કે કઈ પાર્ટી પોતાની બાજી મારે છે.

English summary
In Lakhni of Banaskantha, slogans of Modi, Modi were heard in the Youth Congress Dyro
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X