For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના સાંણંદના ઉમેદવારના ઉમેદવારી ફોર્મ ભરવામાં અમિત શાહ રહ્યા હાજર

ગુજરાત વિધાનસભાની ચૂંટમીના બીજા તબકકા માટે ઉમેવદારી પત્ર ભરાઇ રહ્યા છે. ત્યારે દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ સાંણદ વિધાનસભાના ઉમેદવાર કનુભાઇ પટેલના ઉમેદવાર તરીકેના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટમીના બીજા તબકકા માટે ઉમેવદારી પત્ર ભરાઇ રહ્યા છે. ત્યારે દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ સાંણદ વિધાનસભાના ઉમેદવાર કનુભાઇ પટેલના ઉમેદવાર તરીકેના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા.

AMIT SHAH

કનુભાઇ પટેલની ઉમેદવારી નોંધવ્યા પછી ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી આ વિધાનસભાની ચૂંટણીમાં અત્યારસુઘીના બધાજ વિક્રમો તોડી સૌથી વધુ બેઠકો અને મતો સાથે ફરી એક વખત પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે અનેક વિકાસના કામોને ગતી આપી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવી છે. ગુજરાતના અર્થતંત્રને વેગવંતુ બનાવ્યું છે. ગુજરાતની અંદર શિક્ષણ,ઔઘોગીક, સ્વાસ્થ્ય, મહિલા કલ્યાણ સહિતના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતી કરી છે. દરેક વર્ગનો વિકાસ કરવા જેમાં ગુજરાતના દલિત, આદિવાસી, ઓબીસી સમાજના લોકોનો વિકાસ થાય તે માટે વિકાસનું મોડલ જે નરેન્દ્ર્ભાઇ મુકીને ગયા હતા તે ભુપેન્દ્રભાઇ પટેલે આગળ વધાર્યુ છે. સાંણદ વિધાનસભામાં સૌ કાર્યકર્તાઓએ એક સાથે રહી કનુભાઇ પટેલને જંગી બહુ મતીથી જીતાડવાનો પ્રયત્ન કરશે

English summary
In the presence of Amit Shah, BJP's Sanad candidate registered his candidature
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X