For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત કેસ: CBI આજે IB અધિકારી સાથે પૂછપરછ કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ishrat-jahan
નવી દિલ્હી, 18 જૂન: બનાવટી એંકાઉન્ટરમાં ઇશરત જહાંની હત્યાના કેસમાં સીબીઆઇ આજે આઇબીના વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર સાથે પૂછપરછ કરશે અને આ કેસમાં આરોપપત્રને અંતિમરૂપ આપવા માંગે છે.

આઇબીના વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર સાથે પહેલાં પણ સીબીઆઇ પૂછપરછ કરી ચૂકી છે. 15 જૂન 2004ના રોજ અમદાવાદની બહાર એક બનાવટી એંકાઉન્ટરમાં અન્ય ચાર લોકો સાથે 19 વર્ષીય ઇશરત જહાંની હત્યામાં રાજેન્દ્ર કુમારની કથિત ભૂમિકા સંબંધમાં સીબીઆઇ અમદાવાદ ઓફિસમં ફરી એકવાર પૂછપરછ કરશે. સીબીઆઇએ દાવો કર્યો છે કે કાવતરામાં મણિપુર-ત્રિપુરા કેડરના 1979 બેચના આઇપીએસ અધિકારી રાજેન્દ્ર કુમારની કથિત સંલિપ્તતા અંગે તેમની પાસે પૂરાવા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આઇબીના વિશેષ નિર્દેશક પોતાના બચાવમાં દાવો કર્યો છે કે તેમને જે ગુપ્ત ઇનપુટ આપ્યા હતા અને જેની પરાકાષ્ઠા એંકાઉન્ટરમાં થઇ હતી તે યોગ્ય હતી અને ઇનપુટ આપવાન અર્થ એ નથી કે તેમને પોલીસને મુઠભેડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

English summary
The CBI will question IB special director Rajinder Kumar on Tuesday in connection with its probe into the killing of Ishrat Jahan in a fake encounter as the agency plans to finalise its chargesheet in the case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X