ગુજરાત સાથે વિસ્તૃત ફલક ઉપર સહભાગીતા વિકસાવવા ઇટાલી તત્પર

ગાંધીનગર, 27 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને મળવા ઇટાલીથી ગુજરાતના પ્રવાસે આવેલા ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકીની (Mr. DANIELE MANCINI) ના નેતૃત્વમાં આવેલા બિઝનેસ ડેલીગેશને આજે સૌજન્ય મૂલાકાત લીધી હતી અને ગુજરાત સાથે વધુ વ્યાપક ફલક ઉપર સંબંધો અને સહભાગીતા વિકસાવવાની તત્પરતા સાથે પરામર્શ કર્યો હતો.

ઇટાલીના રાજદૂત ડી. માનકિનીએ મુખ્યમંત્રી સમક્ષ જણાવ્યું હતું કે ઇટાલી, ગુજરાત અગ્રીમ યાદીમાં ઇચ્છે છે અને અમે અહીં આવ્યા છીએ અને તમારી સાથે પ્રગતિમાં જોડાઇશું.

નરેન્દ્રભાઇ મોદી સાથેની વ્યકિ્તગત મૂલાકાતમાં, ઇટાલીની વરિષ્ઠ કંપનીઓના ડેલીગેશન સાથે આવેલા રાજદૂતે એમ પણ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતનો સાચા અર્થમાં સાક્ષાત્કાર થઇ રહ્યો છે.

ઇટાલીના ડેલીગેશન સાથેની આ બેઠકમાં ઇટાલીની વિવિધ કંપનીઓના પદાધિકારીઓએ ગુજરાત સાથે ગ્રીન ટેકનોલોજી ઇન કન્સ્ટ્રક્શન સેકટર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કન્સ્ટ્રક્શન લોજીસ્ટીક પાર્ટનરશીપ, સીરામિક્સ સ્મોલ સિટી કન્સેપ્ટ ઇન ઇન્ડસ્ટ્રીઅલ કલસ્ટર્સ અને એગ્રો બિઝનેસ સહિતના ક્ષેત્રોમાં સહભાગીતા અને રોકાણની તત્પરતા દાખવી હતી. યુનિવર્સિટી-નોલેજ પાર્ટનરશીપ અને ટેકનોલોજીકલ સપોર્ટ માટે પણ ઇટાલીના ડેલીગેશને ફળદાયી પરામર્શ કર્યો હતો.

આ બેઠકમાં ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ મહેશ્વર શાહુ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ એ. કે. શર્મા ઉપસ્થિત હતા. ડેનિયલ મેનકીની અને નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત જુઓ તસવીરોમાં...

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને મળવા ઇટાલીથી ગુજરાતના પ્રવાસે આવેલા ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકીની (Mr. DANIELE MANCINI) ના નેતૃત્વમાં આવેલા બિઝનેસ ડેલીગેશને આજે સૌજન્ય મૂલાકાત લીધી હતી

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના રાજદૂત ડી. માનકિનીએ મુખ્યમંત્રી સમક્ષ જણાવ્યું હતું કે ઇટાલી, ગુજરાત અગ્રીમ યાદીમાં ઇચ્છે છે અને અમે અહીં આવ્યા છીએ અને તમારી સાથે પ્રગતિમાં જોડાઇશું.

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

નરેન્દ્રભાઇ મોદી સાથેની વ્યકિ્તગત મૂલાકાતમાં, ઇટાલીની વરિષ્ઠ કંપનીઓના ડેલીગેશન સાથે આવેલા રાજદૂતે એમ પણ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતનો સાચા અર્થમાં સાક્ષાત્કાર થઇ રહ્યો છે.

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના ડેલીગેશન સાથેની આ બેઠકમાં ઇટાલીની વિવિધ કંપનીઓના પદાધિકારીઓએ ગુજરાત સાથે ગ્રીન ટેકનોલોજી ઇન કન્સ્ટ્રક્શન સેકટર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કન્સ્ટ્રક્શન લોજીસ્ટીક પાર્ટનરશીપ, સીરામિક્સ સ્મોલ સિટી કન્સેપ્ટ ઇન ઇન્ડસ્ટ્રીઅલ કલસ્ટર્સ અને એગ્રો બિઝનેસ સહિતના ક્ષેત્રોમાં સહભાગીતા અને રોકાણની તત્પરતા દાખવી હતી. યુનિવર્સિટી-નોલેજ પાર્ટનરશીપ અને ટેકનોલોજીકલ સપોર્ટ માટે પણ ઇટાલીના ડેલીગેશને ફળદાયી પરામર્શ કર્યો હતો.

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

આ બેઠકમાં ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ મહેશ્વર શાહુ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ એ. કે. શર્મા ઉપસ્થિત હતા

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ગુજરાત સાથે વધુ વ્યાપક ફલક ઉપર સંબંધો અને સહભાગીતા વિકસાવવાની તત્પરતા સાથે પરામર્શ કર્યો હતો.

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના રાજદૂત ડી. માનકિનીએ મુખ્યમંત્રી સમક્ષ જણાવ્યું હતું કે ઇટાલી, ગુજરાત અગ્રીમ યાદીમાં ઇચ્છે છે

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

નરેન્દ્રભાઇ મોદી સાથેની વ્યકિ્તગત મૂલાકાતમાં, ઇટાલીની વરિષ્ઠ કંપનીઓના ડેલીગેશન સાથે આવેલા રાજદૂતે એમ પણ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતનો સાચા અર્થમાં સાક્ષાત્કાર થઇ રહ્યો છે.

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

ઇટાલીના રાજદૂત ડેનિયલ માનકી નરેન્દ્ર મોદીને મળ્યા

યુનિવર્સિટી-નોલેજ પાર્ટનરશીપ અને ટેકનોલોજીકલ સપોર્ટ માટે પણ ઇટાલીના ડેલીગેશને ફળદાયી પરામર્શ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X