Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jamnagar MNC Result 2021 Live: જામનગર મનપામાં ભાજપને બહુમત

Jamnagar MNC Result 2021 Live: જામનગરમાં 236 ઉમેદવારોના ભાવીનો આજે ફેસલો

- ભાજપના વિજેતા ઉમેદવાર કહ્યું કે જીતનો શ્રેય કેબિનેટ મંત્રી ફળદુ સાહેબ તથા સાંસદ પૂનમબેન તથા શહેર પ્રમુખ તથા ચૂંટણી ઈનચાર્જ હસમુખ ઈન્ડોજા સાહેબને જાય છે. આ જીત અમારી નથી આ જીત નાગરિકોની છે.

- જામનગર મનપામાં ભાજપે બહુમતી મેળવી છે. વોર્ડ નંબર 5, 9, 14, 7, 2, 10, 8 અને 11માં ભાજપની પેનલની જીત. 62 બેઠકોમાંથી ભાજપે 43 બેઠક મેળવી. કોંગ્રેસને 6 બેઠક અને બસપાને 3 બેઠક મળી છે.

- પેનલ 1ના કોંગ્રેસી ઉમેદવાર નૂર મામદ પલેજા, સમજું બહેન પારિયા, ઝુંબેદા નોતીયાર અને કાસમ જોખિયાની જીત

- જામનગર વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલ જીતી

- વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 5માં ભાજપની પેનલનો વિજય થયો. બંને વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો.

- જામનગરમાં ત્રિપાંખિયો જંગ જામ્યો, ભાજપ-11, કોંગ્રેસ-6 અને આપ- 4 સીટ પર આગળ

- જામનગરમાં વૉર્ડ 13માં ત્રણ ભાજપ એક કોંગ્રેસ વિજેતા

- જામનગર આમ આદમી પાર્ટીના કરશન કરમુરનો પરાજય, 1100 મતથી પરાજય થયો, ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કરશન કરમુર ડેપ્યૂટી મેયર હતા, બાદમાં ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

- જામનગર વોર્ડ નંબર 5માં ભાજપની પેનલની જીત

- જામનગર વોર્ડ નંબર 9ની ભાજપની પેનલ આગળ

- ભાજપ 3 સીટ પર આગળ, કોંગ્રેસ 1 સીટ પર આગળ

- જામનગરમાં 64 સીટ પર મતગણતરી થઈ રહી છે, બહુમતી માટે 33 સીટની જરૂર

counting

જામનગરમાં આજે 236 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. 227 જેટલા સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવી છે અને એક એસઆરપી ટૂકડીને પણ તહેનાત કરવામાં આવી છે. મતગણતરી પ્રક્રિયામાં 450 કર્મચારીઓ જોતરાખશે. સંપૂર્ણ મત ગણતરીની પ્રક્રિયા સીસીટીવીની દેખરેખમાં હાથ ધરાશે. અલગ અલગ હોલમાં 4 સ્ટ્રોન્ગ રૂમ બનાવવામાં આવ્યા છે જ્યાં મતગણતરી હાથ ધરાશે. જણાવી દઈએ કે જામનગરની કુલ 64 બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X