ગુજરાતમાં જનતા કર્ફ્યૂને પ્રચંડ પ્રતિસાદ, રસ્તા થયા ખાલીખમ, જુઓ વીડિયો
ગુજરાતમાં જનતા કર્ફ્યૂને પ્રચંડ પ્રતિસાદ, રસ્તા થયા ખાલીખમ, જુઓ વીડિયો
અમદાવાદઃ કોરોનાવાઈરસના હાહાકાર વચ્ચે પીએમ મોદીએ સંક્રમણને ફેલાતું અટકાવવા માટે 22 માર્ચે આજના દિવસે જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. જેને પગલે ગુજરાત સહિત દેશભરમાં જનતા કર્ફ્યૂને સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના દરેક ખુણે જનતા કર્ફ્યૂને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. આ મહામારી સામે લડવા માટે ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ પશ્ચિમ ગુજરાત સુધી ચારેય તરફ જનતા કર્ફ્યૂને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. અહીં વીડિયોમાં જુઓ જનતા કર્ફ્યૂને કેવો પ્રતિસાદ મળ્યો છે.
|
અમદાવાદ સજ્જડ બંધ
જનતા કર્ફ્યૂને પગલે અમદાવાદના શાસ્ત્રી નગર વિસ્તારથી આ વીડિયો ક્લીપ એ વાતની સાક્ષી છે કે શાસ્ત્રીનગરના રહીસોએ જનતા કર્ફ્યૂને પ્રચંડ સપોર્ટ આપ્યો છે.
|
વડોદરા પણ સજ્જડ બંધ
આ ક્લીપ વડોદરાના આકોટા વિસ્તારની છે. વડોદરામાં અત્યાર સુધીમાં 3 કેસ પોજિટિવ આવી ચૂક્યા છે, અહીં પણ જનતા કર્ફ્યૂને પ્રચંડ સપોર્ટ મળ્યો છે.
|
ડીસામાં રસ્તા થયા ખાલીખમ
ઉત્તર ગુજરાતની ડીસાની આ ક્લીપ છે, અહીં પણ સ્થાનિકોએ જનતા કર્ફ્યૂને જોરદાર સમર્થન આપ્યું છે અને જરૂરી કામ સિવાય કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળી રહ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
