નર્મદા ડેમનું લેવલ 118.13 મીટર થયું

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સીએમ કાલાવડની મુલાકાતે

સીએમ કાલાવડની મુલાકાતે

પહેલી ઓગસ્ટે સીએમ કાલાવડની મુલાકાતે. પહેલી ઓગસ્ટના રોજ સીએમનો કાર્યક્રમ. હિરપરા કન્યા છાત્રાલયમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નર્મદા ડેમનું લેવલ વધ્યું

નર્મદા ડેમનું લેવલ વધ્યું

સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટર પર આપી માહિતી. નર્મદા ડેમનું લેવલ 118.13 મીટર થયું. દક્ષિણ ગુજરાતની પૂર્ણા નદીમાં પૂરની શક્યતા.

વુડલી ગામનાં ખેડૂતનો આપઘાત

વુડલી ગામનાં ખેડૂતનો આપઘાત

ધારી તાલુકાના વુડલી ગામનાં ખેડૂતે વ્યાજખોરોના ત્રાસથી ઝેર પી લીધું. સારવાર દરમ્યાન ખેડૂતનુ મોત થયું. પોલીસે વધું તપાસ હાથ ધરી.

હજારો રૂપિયાની નકલી નોટો ઝડપાઇ

હજારો રૂપિયાની નકલી નોટો ઝડપાઇ

વલસાડ જિલ્લામાંથી હજારો રૂપિયાની નકલી નોટો ઝડપાઇ. જિલ્લા SOGએ પારડીમાંથી ઝડપી નકલી નોટો. એકહજાર રૂ.ની 5 અને રૂ. 500ની 5 નકલી નોટો ઝડપાઇ.

ગુજરાતમાં વરસાદ

ગુજરાતમાં વરસાદ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતો અને શહેરીજનો ખુશ ખુશ થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X