PMના કટ્ટર હરીફ શંકરસિંહ વાઘેલા પર CBIનો સકંજો

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની જાહેરાત

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની જાહેરાત

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની જાહેરાત. SEBC માટેનું ઈન્કમ સર્ટિફિકેટે 3 વર્ષ માટે માન્ય ગણાશે.ઈન્કમ સર્ટિફિકેટ 1 વર્ષની જગ્યાએ 3 વર્ષ માટે માન્ય ગણાશે.TDO પણ આવા સર્ટિફિકેટ આપી શકશે.

સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો

સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો

અમદાવાદમાં સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો, સરદાર બ્રિજ પાસે નદીમાંથી મૃતદેહ મળતા ચકચાર. મૃતક હસમુખ પ્રજાપતિ ACP ઓફિસમાં સિનિયર ક્લાર્ક.

છત્રાલ GIDCની ફેક્ટરીમાં આગ

છત્રાલ GIDCની ફેક્ટરીમાં આગ

છત્રાલ GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના. કલોલ પોલીસ વધુ તપાસ હાથ ધરશે.

સ્વામીનારાયણ મંદિરમાં રાજકારણ

સ્વામીનારાયણ મંદિરમાં રાજકારણ

સ્વામીનારાયણ મંદિરમાં રાજકારણનો આજે ચોથો દિવસ, ચાર દિવસથી ચાલે છે પ્રતિક ઉપવાસ આંદોલન ધર્માદો ન સ્વીકારતા હોવાના મુદ્દે ઉપવાસ આંદોલન.

મેક ઇન ઇન્ડિયા હેઠળ ચીનનું ડેલિગેશન સુરેન્દ્રનગરમાં

મેક ઇન ઇન્ડિયા હેઠળ ચીનનું ડેલિગેશન સુરેન્દ્રનગરમાં

ચીનનું ડેલિગેશન પહોંચ્યું સુરેન્દ્રનગર ઈન્ડસ્ટ્રિયલ એસો.ની લેશે મુલાકાત.
મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટ અંતર્ગત સુરેન્દ્રનગરની મુલાકાત લેશે.

PMના કટ્ટર હરીફ શંકરસિંહ વાઘેલા પર CBIનો સકંજો

PMના કટ્ટર હરીફ શંકરસિંહ વાઘેલા પર CBIનો સકંજો

શંકરસિંહ વાઘેલાના દિલ્હી સહિત નવ ઠેકાણે દરોડા પાડતી સીબીઆઇ. 1700 કરોડના કૌભાંડ મામલે નોંધાઈ ફરિયાદ. CBIએ શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ નોંધી ફરિયાદ. કોંગ્રેસે કહ્યું કેન્દ્ર સરકારનું કાવતરૂ. ભાજપે આક્ષેપોનું કર્યું ખંડન.

બે જુથ વચ્ચે પથ્થરમારો

બે જુથ વચ્ચે પથ્થરમારો

સરસપુરમાં ઇન્ડિયા બુલ્સ ફ્લેટ પાસે બે જુથ વચ્ચે પથ્થરમારો. ચાલીમાં રહેતા લોકોને હેરાન કરવા બાબતે થયો પથ્થર મારો. પોલીસે કરી કડક કાર્યવાહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X