ગુજરાત આસપાસ: મોલમાંથી લેવાયા મેગીના સેમ્પલ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જૂનાગઢે મારી બાજી

જૂનાગઢે મારી બાજી

ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ગયું છે. આ વખતે પરિણામમાં જૂનાગઢ જિલ્લાએ બાજી મારી લીધી છે. જૂનાગઢ 74.61 ટકા સાથે સૌથી આગળ છે.

ચોરી ના થતા પરિણામ ઓછુ આવ્યું

ચોરી ના થતા પરિણામ ઓછુ આવ્યું

શિક્ષણ બોર્ડના અધિકારી એમ.એમ.પઠાણનું ધોરણ 10ના પરિણામ મુદ્દે આપ્યું બેફામ નિવેદન. પરિણામ ઓછુ આવવા પાછળ સીસીટીવીને ગણાવ્યા જવાબદાર.

જ્વેલર્સની દુકાનમાં લૂંટનો મામલો

જ્વેલર્સની દુકાનમાં લૂંટનો મામલો

વડોદરાના માંજલપુર જ્વેલર્સની દુકાનમાં લૂંટનો મામલો. લખનઉથી ઝડપાયો વધુ એક આરોપી. પોલીસે વધુ તપાસ હાથ ધરી.

અમદાવાદના મોલમાંથી લેવા મેગીના સેમ્પલ

અમદાવાદના મોલમાંથી લેવા મેગીના સેમ્પલ

મ્યુનિ.ના આરોગ્ય વિભાગના દરોડા. નૂડલ્સના ડિમાર્ટ, હિમાલયા, બિગ બજારમાંથી લેવાયા સેમ્પલ. સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X