Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kachchh Lok Sabha Election Results 2024 LIVE Gujarati: કચ્છ સીટ લાઇવ રિઝલ્ટ, નિતિશ લલન વર્સિસ વિનોદભાઇ ચાવડા

Kachchh Lok Sabha Election Results 2024 LIVE Gujarati: વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ભારતની સૌથી મોટો લોકસભા ચૂંટણીક્ષેત્ર છે, જે 45,652 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. કચ્છ લોકસભા સીટના લાઇવ પરિણામ આજે 4 જૂનના રોજ જાહેર થવા જઇ રહ્યાં છે. ત્યારે કચ્છના લાઇવ રિઝલ્ટ અહીં પબ્લિશ કરવામાં આવશે.

Kachchh Lok Sabha Election Results

કચ્છ લોકસભા સીટના ઈતિહાસ પર નજર ફેરવીએ તો પહેલીવાર 1952માં લોકસભાની ચૂંટણી યોજાઇ ત્યારે કોંગ્રેસના ભવાનજી અર્જુન ખિમજી ચૂંટાયા હતા. અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કચ્છ લોકસભા સીટ પર કૂલ 6 વખત જીત્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર નવ વખત જૂનાગઢ સીટ પર ચૂંટાયા છે.

કચ્છ લોકસભા મતવિસ્તારમાં કૂલ 19 લાખ 43 હજાર 136 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 56.14 ટકા મતદારોએ એટલે કે 10 લાખ 90 હજાર 878 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી વિનોદભાઇ લખમશી ચાવડા અને કોંગ્રેસના નિતિશભાઇ લલન ચૂંટણી-એ-જંગ લડી રહ્યા છે.

કચ્છ લોકસભા ચૂંટણીના લાઇવ પરિણામ જાણવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે.

લાઇવ અપડેટ

9:39 AM - કચ્છથી ભાજપના ઉમેદવાર વિનોદભાઈ લખમશી ચાવડા આગળ ચાલી રહ્યા છે.

9:41 AM - કચ્છમાં અત્યાર સુધીમાં ભાજપના ઉમેદવારને 45369 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 37099 મત મળ્યા છે.

11:14 AM - કચ્છ લોકસભા બેઠક મતગણતરી - ભાજપ વિનોદ ચાવડા:1,31,524, કોંગ્રેસ નિતેશ લાલણ: 93432. ભાજપના વિનોદ ચાવડાને 38092 મતની લીડ

11:27 AM - કચ્છ સીટ પર ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા 66397 મતોથી આગળ ચાલી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X