ભુજ-મુંબઈ સીધી ફ્લાઈટ મળશે, એર ઈન્ડિયાએ શરૂ કરી સેવા

Bhuj-Mumbai flight: એર ઈન્ડિયાએ શુક્રવારના રોજ ભુજ અને મુંબઈને જોડતી તેની દૈનિક સીધી ફ્લાઈટ સેવા શરૂ કરી છે. ઉદ્ઘાટન ફ્લાઇટ, ભુજ એરસ્ટ્રીપ પર આગમન બાદ, વોટર સેલ્યુટ આપવામાં આવ્યું હતું.

એરલાઈન વેબસાઈટ અનુસાર, દૈનિક ફ્લાઇટ ભુજ એરપોર્ટથી સવારે 8:55 કલાકે ઉપડશે અને સવારે 10:10 કલાકે મુંબઈમાં લેન્ડ થશે, કુલ ફ્લાઈટનો સમય 1 કલાક 15 મિનિટનો છે. દરમિયાન પરત ફ્લાઇટ મુંબઈથી સવારે 7:05 કલાકે ઉપડશે અને સવારે 8:20 કલાકે ભુજ એરપોર્ટ પહોંચશે.

Bhuj-Mumbaiflight

ઉલ્લેખનીય છે કે, આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્યારે ભૂજથી મુંબઇ જતી ફ્લાઇટનું ભાડું 5001 રૂપિયા છે. એલાયન્સ એર એ ભુજ એરપોર્ટ દ્વારા હોસ્ટ કરવામાં આવતી મર્યાદિત એરલાઇન્સમાંની એક છે. મુંબઈથી સીધી ફ્લાઈટ્સ છે, અને અમદાવાદ, હૈદરાબાદ, માર્માગોઆ, દિલ્હી, ચેન્નાઈ અને બેંગ્લોરથી કનેક્ટિંગ ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે. મુંબઈમાં છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ એ ભુજની કનેક્ટિંગ ફ્લાઈટ્સ માટે લેઓવર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X