કચ્છ: રાપરના વિવિધ પ્રશ્નોને લઇ પૂર્વ ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષ નિમા બહેન આચાર્યને કરી રજુઆત

કચ્છના રાપરમાં જનતા રખડતા ઢોર, પાણી જેવી ઘણી સમસ્યાઓને લઇ પરેશાન થઇ રહી છે. લોકોની આ સમસ્યાઓને ધ્યાને લઇ રાપર નગરપાલિકાના પ્રતિનિધી મંડળને બોલાવવામાં આવ્યું હતુ. પ્રતિનિધિ મંડળે રખડતા ઢોર, પણીની સમસ્યા, નર્મદા મુદ્દો, ટ્

કચ્છના રાપરમાં જનતા રખડતા ઢોર, પાણી જેવી ઘણી સમસ્યાઓને લઇ પરેશાન થઇ રહી છે. લોકોની આ સમસ્યાઓને ધ્યાને લઇ રાપર નગરપાલિકાના પ્રતિનિધી મંડળને બોલાવવામાં આવ્યું હતુ. પ્રતિનિધિ મંડળે રખડતા ઢોર, પણીની સમસ્યા, નર્મદા મુદ્દો, ટ્રાફીક, પોલીસની પજવણી સહિતના ઘણા પ્રશ્નો ઉપર ચર્ચા કરી હતી. પૂર્વ ધારાસભ્ય પંકજ ભાઇએ પ્રતિનિધી મંડળ, રાપરના જન આગેવાન, રાજકારણીઓ તથા જીવદયા પ્રેમીઓ તથા રાપર પાંજરાપોળના પ્રમુખ સાથે આ મુદ્દે આગળની કાર્યવાહી કરવાની કરી હતી.

Recommended Video

કચ્છ : રાપરને સિંચાઇ, રખડતાં ઢોર, પીવાનું પાણી, પોલીસની પરોજણ અને પજવતા અન્ય પ્રશ્નોની થોકબંધ રજૂઆત

Rapar

બીજેપીના પૂર્વ ધારાસભ્ય પંકજ ભાઇ મહેતાએ આ મામલે વિધાનસભા અધ્યક્ષ નિમા બહેન આચાર્યને રજુઆત કરી હતી. આ મામલે વાત કરતા પંકજ ભાઇએ કહ્યું હતુ કે વિસ્તારના ખેડૂતોએ કચ્છ બ્રાંચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તેવી રજુઆત કરી હતી. આ મામલે પંકજ ભાઇએ નિમાબહેનને રજુઆત કરી લોકોના આ પ્રશ્નોનું જલ્દી નિવારણ લાવવા રજુઆત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X