For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રથમ તબક્કાની પ્રચાર બાદ બીજા તબક્કાની 93 બેઠકોના પ્રચારમાં નેતાઓ લાગી ગયા

ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાશે તેને લઇને ચૂટણી કમીશન દ્વારા દરેક જિલ્લાઓમાં ચૂંટણીની તૈયારીને આખરી ઓફ આપવાામાં આવી રહ્યુ છે તો બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા બીજા તબક્કાની93 બેઠકોની ચૂંટણીના પ્ર

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાશે તેને લઇને ચૂટણી કમીશન દ્વારા દરેક જિલ્લાઓમાં ચૂંટણીની તૈયારીને આખરી ઓફ આપવાામાં આવી રહ્યુ છે તો બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા બીજા તબક્કાની93 બેઠકોની ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ આજે બીજા તપક્કાની ચૂટણીનો ઝંઝાવતી પ્રચાર કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, પુરુસોત્તમ રુપાલા, ગજેન્દ્ર શેખાવત સહિતના નેતા પ્રચાર કરશે.

AMIT SHAH

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહિસાગર, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ભાજપના ઉમેદવરો માટે ચૂંટણી પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદ, ખેડા જિલ્લામાં વિવિધ વિધાનસભા બેઠકો પર રોડ શો અને સભાને સંબોધન કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં ભવ્ય રોડ શો કરશે. ફિલ્મ અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલ વડોદારાના પાદરા મહુધા અને મહેમદાવાદમાં સભા સંબોધન કરશે.

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સભઆને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા ડીસામાં જાહેર સભાને સંબોધન કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિહ મહિસાગર વડોદરામાં વૈષ્ણવ સમાજ સંમેલન વૈષ્ણવ વણિક સંમેલન ડોક્ટર સેલ સંમેલનમાં ભાગ લેશે.

English summary
Leaders including Amit Shah and Rajnath Singh will campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X