બે હાથ નથી તો પગના અંગૂઠાથી આપ્યો મત, મતદાન કરીને જાગૃતિનું ઉદાહરણ આપ્યું
Lok sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવાર, 7 મેના રોજ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહ્યું છે. આ દરમિયાન એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે દેશના યુવાનોને ખરેખર પ્રેરણા આપશે.
ગુજરાતના નડિયાદમાં એક યુવકે પોતાના મતદાનના અધિકારનો ભરપૂર ઉપયોગ કરીને પગનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. મતદારનું નામ અંકિત સોની છે.

મત આપ્યા બાદ અંકિતે શું કહ્યું? - લોકો તેનો વોટ આપવાનો વીડિયો પસંદ કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIના વીડિયો અનુસાર, અંકિતે પોતાના પગના અંગૂઠા પર વોટિંગની શાહી લગાવી અને તેના પગથી EVM મશીન પર વોટ નાખ્યો હતો.
પોતાનો મત આપ્યા પછી, અંકિતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાના મહત્વ પર ભાર મૂક્યો અને અન્ય નાગરિકોને તેમના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
20 વર્ષ પહેલા ઈલેક્ટ્રીક શોકને કારણે બંને હાથ ગુમાવ્યા - ઉલ્લેખનીય છે કે, અંકિતે 20 વર્ષ પહેલા ઈલેક્ટ્રીક શોકના કારણે તેના બંને હાથ ગુમાવી દીધા હતા. પડકારો હોવા છતાં, તેમણે પોતાનું શિક્ષણ ચાલુ રાખ્યું અને સ્નાતક થયા હતા. આજે તે કંપની સેક્રેટરી તરીકે કામ કરે છે.
#WATCH | Nadiad, Gujarat: Ankit Soni, a voter, casts his vote through his feet at a polling booth in Nadiad
— ANI (@ANI) May 7, 2024
He says, "I lost both my hands due to electric shock 20 years ago. With the blessings of my teachers and guru, I did my graduation, CS... I appeal to people to come out… pic.twitter.com/UPx8G5MTPz
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
