man fave tya faro yojana : હવે 1450 રૂપિયામાં પુરા ગુજરાતમાં ફરો, જાણો શું છે એસટીની મન ફાવે ત્યાં ફરો યોજના?
man fave tya faro yojana : ગુજરાત ST નિગમે ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને 'મન ફાવે ત્યાં ફરો' યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મુસાફરો માત્ર ₹450 થી ₹1450 સુધીમાં 4 દિવસથી 7 દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે અનલિમિટેડ મુસાફરી કરી શકશે.
આ યોજના ST નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એક્સપ્રેસ બસોમાં લાગુ થશે. ખાસ કરીને નોન-AC સ્લીપર કોચમાં પણ આ યોજના અમલમાં આવશે.

પ્રવાસન ઉદ્યોગ માટે ફાયદાકારક ગણાઈ રહેલી આ યોજના પ્રવાસીઓને સસ્તી અને આરામદાયક મુસાફરીની સુવિધા આપશે.
યોજનાની મુખ્ય બાબતો
- ₹450માં અડધી ટિકિટની સુવિધા, જેનાથી પરિવાર સાથે મુસાફરી સસ્તી થશે.
- ₹850માં 4 દિવસ માટે અનલિમિટેડ મુસાફરી.
- ₹1450માં 7 દિવસ સુધી ST ની ગુર્જર નગરી અને સુપર એક્સપ્રેસ બસોમાં અનલિમિટેડ મુસાફરી.
- સમગ્ર ગુજરાતના તમામ ST ડેપોમાં ઉપલબ્ધ.
આ યોજના પ્રવાસીઓ માટે ખાસ લાભદાયી સાબિત થશે અને ગુજરાતમાં પર્યટન ઉદ્યોગને વધુ પ્રોત્સાહન મળશે.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
