મળો ગુજરાતની સૌથી ખૂબસૂરત તાલુકા પંચાયત પ્રમુખને, ખૂબસૂરતીથી સોશિયલ મીડિયાનો પારો હાઈ રાખવા માટે જાણીતા છે

હાલ ગુજરાતમાં તાલુકા-જિલ્લા પંચાયતોની અઢી વર્ષની મુદ્દત પુરી થઈ છે અને નવા તાલુકા-જિલ્લા પંચાયત પ્રમુખની વરણી થઈ રહી છે. આ પ્રકિયા વચ્ચે હવે ગુજરાતના એક મહિલા તાલુકા પંચાયત પ્રમુખ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે આવનારા અઢી વર્ષ માટે અંકિતા પરમારની વરણી થઈ છે. જો કે અંકિતા પરમારની કામગીરી નહીં પરંતુ તેની ખૂબસૂરતીને કારણે તે ચર્ચામાં છે. હવે સોશિયલ મીડિયા પર તેમની ખૂબસૂરતીની ખુબ ચર્ચા છે.

ankita patel
ba

જણાવી દઈએ કે, અંકિતા પરમાર સોશિયલ મીડિયાનો જાણીતો ચહેરો છે. આ પહેલી વખત નથી જ્યારે તેમના નામની ચર્ચા થઈ રહી હોય. અંકિતા પરમાર તેના બોલ્ડ અંદાજ અને ખૂબસૂરત રિલ્સ માટે સોશિય મીડિયા પર સતત ચર્ચામાં રહે છે.

અંકિતા પરમારની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. રિલ્સ સ્ટાર અંકિતા પરમારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમની ફેન ફોલોઈંગ સ્થાનિક બીજેપી નેતાઓ કરતા ક્યાંય વધારે છે.

હવે આવનારા અઢી વર્ષની મુદ્દત માટે વડોદરા જિલ્લા પંચાયતની જવાબદારી અંકિતા પરમારને સોંપવામાં આવી છે. જવાબદારી સંભાળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા અંકિતા પરમારે જણાવ્યુ કે, મારુ ધ્યાન તાલુકાની પ્રજાની સેવા કરવાનું છે.

જણાવી દઈએ કે, અંકિતા પરમાર ખૂબસૂરતીમાં મોડેલ અને અભિનેત્રીઓને ટક્કર આપે છે. અંકિતા પરમારના સોશિયલ મીડિયા પર રિલ્સ અને વીડિયો ખુબ જ વાયરલ થાય છે. હવે તેમને પદ મળતા ખુબ ચર્ચા થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X