For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 14 ઓક્ટોબરઃ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો ચિંતન શિબિરને સંબોધી છે.

આ તકે તેમણે જણાવ્યું છે કે, આપણે સમય પ્રમાણે સિસ્ટમમાં બદલાવ લાવવાની જરૂર છે. આપણે જૂના જમાનાની સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જે આપણું બર્ડન વધારી રહી છે. આપણી પાસે ઘણું બધુ છે પરંતુ મહત્વનું છે કે તેને સમય સાથે બદલવામાં આવે, જેથી આપણી સિસ્ટમમાં જીવંતતા આવે.

તેમણે ગુજરાત સરકારની ટીમ અંગે વાત કરતા કહ્યું કે, ટીમ ગુજરાતનો અર્થ એ નથી કે મુખ્યમંત્રી પરંતુ ટીમ ગુજરાત એટલે ગુજરાત સરકારના અધિકારીઓ. આ જ પ્રકારના ટીમ વર્કના સ્પિરિટને આપણે જિલ્લા કક્ષાએ પણ જગાવવાની છે. જો ટીમમાં એ પ્રકારનું પોટેન્શિયલ આપવામા આવે તો આપણા જિલ્લાની ટીમ મજબૂત બનશે અને તેના માટે પહેલ કરવાની જરૂર છે.

ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આપણે જોયું હતું કે આપણા તાલુકાએ પોતાની શક્તિ દર્શાવી હતી. મે નિરિક્ષણ કર્યું હતું કે મોટાભાગનું જીકેએમ સંબંધિત કામ તાલુકા કક્ષાએ થયા હતા. તાલુકા કક્ષાની ટીમ મજબૂત થઇ રહી છે. આપણે વિચારી છીએ તે રીતે જો તાલુકા વધુ મજબૂત બન્યા છે તો પછી આપણે તાલુકા કક્ષાનું વિકેન્દ્રીકરણ કરીને જિલ્લા કક્ષાએ કેમના જઇ શકીએ. શું આપણે મજબૂત ટીમને એકઠી ના કરી શકીએ? એક એવી ટીમ જેમાં પારદર્શકતા હોય અને જ્યાં દરેક બાબતે સાથે મળીને વિચારવામાં આવતું હોય.

તેમણે વધુમાં કહ્યું કે, માત્ર શક્તિથી નહીં નેતૃત્વથી થકી પણ આપણે ટીમ વર્ક કરી શકીએ છીએ. આપણે જો વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ તો પણ તે શ્રેષ્ઠ સાબિત થશે. આઇટી આપણામાં શક્તિનો સંચાર કરે છે. ગુજરાતમાં દયા અને સેવા આપણા ડીએનએમાં છે. જ્યારે પણ કુદરતી આફતો આવે છે ત્યારે સામાજિક સંસ્થાઓ ઉત્કૃષ્ઠ અને સરાહનિય ભૂમિકા ભજવે છે. અમે મિશન બલમ સુખમ થકી અમે એક અભિયાનની શરૂઆત કરી છે, જેમાં અમે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરીશું.

તેમણે વધુમાં કહ્યું છે કે, ટીમ વર્કની શક્તિમાં થોડીક વધુ મહેનત કરીને આપણે મિશન બલમ સુખમને મજબૂત બનાવી શકીએ છીએ. હું આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકોને મજબૂત અને વાયબ્રન્ટ બનાવવા માગું છું.

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો ચિંતન શિબિરને સંબોધી છે.

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

આ તકે તેમણે જણાવ્યું છે કે, આપણે સમય પ્રમાણે સિસ્ટમમાં બદલાવ લાવવાની જરૂર છે. આપણે જૂના જમાનાની સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જે આપણું બર્ડન વધારી રહી છે. આપણી પાસે ઘણું બધુ છે પરંતુ મહત્વનું છે કે તેને સમય સાથે બદલવામાં આવે, જેથી આપણી સિસ્ટમમાં જીવંતતા આવે.

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

ગુજરાત સરકારની ટીમ અંગે વાત કરતા કહ્યું કે, ટીમ ગુજરાતનો અર્થ એ નથી કે મુખ્યમંત્રી પરંતુ ટીમ ગુજરાત એટલે ગુજરાત સરકારના અધિકારીઓ. આ જ પ્રકારના ટીમ વર્કના સ્પિરિટને આપણે જિલ્લા કક્ષાએ પણ જગાવવાની છે.

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

જો ટીમમાં એ પ્રકારનું પોટેન્શિયલ આપવામા આવે તો આપણા જિલ્લાની ટીમ મજબૂત બનશે અને તેના માટે પહેલ કરવાની જરૂર છે.

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આપણે જોયું હતું કે આપણા તાલુકાએ પોતાની શક્તિ દર્શાવી હતી. મે નિરિક્ષણ કર્યું હતું કે મોટાભાગનું જીકેએમ સંબંધિત કામ તાલુકા કક્ષાએ થયા હતા. તાલુકા કક્ષાની ટીમ મજબૂત થઇ રહી છે.

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

આપણે વિચારી છીએ તે રીતે જો તાલુકા વધુ મજબૂત બન્યા છે તો પછી આપણે તાલુકા કક્ષાનું વિકેન્દ્રીકરણ કરીને જિલ્લા કક્ષાએ કેમના જઇ શકીએ. શું આપણે મજબૂત ટીમને એકઠી ના કરી શકીએ? એક એવી ટીમ જેમાં પારદર્શકતા હોય અને જ્યાં દરેક બાબતે સાથે મળીને વિચારવામાં આવતું હોય.

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

તેમણે વધુમાં કહ્યું કે, માત્ર શક્તિથી નહીં નેતૃત્વથી થકી પણ આપણે ટીમ વર્ક કરી શકીએ છીએ. આપણે જો વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ તો પણ તે શ્રેષ્ઠ સાબિત થશે

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

આઇટી આપણામાં શક્તિનો સંચાર કરે છે. ગુજરાતમાં દયા અને સેવા આપણા ડીએનએમાં છે.

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

જ્યારે પણ કુદરતી આફતો આવે છે ત્યારે સામાજિક સંસ્થાઓ ઉત્કૃષ્ઠ અને સરાહનિય ભૂમિકા ભજવે છે. અમે મિશન બલમ સુખમ થકી અમે એક અભિયાનની શરૂઆત કરી છે, જેમાં અમે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરીશું.

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

તેમણે વધુમાં કહ્યું છે કે, ટીમ વર્કની શક્તિમાં થોડીક વધુ મહેનત કરીને આપણે મિશન બલમ સુખમને મજબૂત બનાવી શકીએ છીએ. હું આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકોને મજબૂત અને વાયબ્રન્ટ બનાવવા માગું છું.

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ને મજબૂત બનાવવાની મોદીની ઇચ્છા

આ તકે તેમણે જણાવ્યું છે કે, આપણે સમય પ્રમાણે સિસ્ટમમાં બદલાવ લાવવાની જરૂર છે. આપણે જૂના જમાનાની સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જે આપણું બર્ડન વધારી રહી છે. આપણી પાસે ઘણું બધુ છે પરંતુ મહત્વનું છે કે તેને સમય સાથે બદલવામાં આવે, જેથી આપણી સિસ્ટમમાં જીવંતતા આવે.

English summary
Modi addresses Chintan Shibir of ATVT at Mahatma Mandir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X