For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે કૂલ જેટલી બેઠકો જીતી, ભાજપની એક રાજ્યમાં જ એટલી છે: મોદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 9 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની ટિખળ કરતા જણાવ્યું છે કે સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી પાર્ટીને ચારેય રાજ્યોમાં મળેલી કૂલ બેઠકો ભાજપ દ્વારા જીવમાં આવેલી એક રાજ્યની બેઠકો બરાબર પણ નથી.

નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે 'ચારેય રાજ્યોમાં કોંગ્રેસે કૂલ જેટલી બેઠકો જીતી છે, તે ભાજપા દ્વારા એક રાજ્યમાં જીતેલી બેઠકોના બરાબર પણ નથી.' છેલ્લા પરિણામ આવવા સુધી કોંગ્રેસ રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં કૂલ મળીને 74 બેઠકો પર જીત મેળવી છે જ્યારે અન્ય પર 55 બેઠકો પર આગળ હતી.

મોદીએ વધુમાં લખ્યું છે કે 'ભાજપાએ 589 બેઠકોમાંથી 408 બેઠકો પર વિજય મેળવ્યો છે, જે કૂલ બેઠકોના લગભગ 70 ટકા છે. અસાધારણ રીતે કોંગ્રેસ માત્ર 21 ટકા બેઠકોમાં જ સમેટાઇને રહી ગઇ છે. મિશન272 બેઠકોથી વધારે અને કોંગ્રેસ મુક્ત ભારત તરફ આ અમારી સારી શરૂઆત છે.'

તેમણે જણાવ્યું કે 'હું રાજનાથજી, પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને ચૂંટણીમાં તેમની મહેનત માટે શુભેચ્છા આપુ છું. શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે, રમણ સિંહ અને હર્ષવર્ધન અને તેમની ટીમના પ્રયત્નો માટે શુભેચ્છા પાઠવું છું. જેનાથી ભાજપાનું ભવ્ય પ્રદર્શન સુનિશ્ચિત થયું.' આ પહેલા રાજનાથ સિંહ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાના સારા પ્રદર્શન માટે મોદીને શુભેચ્છા આપી હતી.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને દિલ્હી વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઇનલ તરીકે જોવાઇ રહી હતી. લોકસભા ચૂંટણી 2014ના મધ્ય સુધી થવાની સંભાવના છે.

પરિણામ બાદ મોદીએ કર્યા ટ્વિટ જુઓ શું કહ્યું...

પરિણામો પર મોદીની પ્રતિક્રિયા

ચાર રાજ્યોના વિધાનસભા પરિણામો આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

English summary
Narendra Modi applauds the BJP’s victory in 3 states and its outstanding performance in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X