ગુજરાતમાં વધુ ટોચના પોલીસ અધિકારીઓની બદલી

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ ડીસીપી-1 તરીકે નિરજ બડગુજર, ડીસીપી-4 તરીકે એ.એમ. મુનિયા અને આર. એમ પાંડેને એસઆરપી ગ્રુપ-10માં મુકવામાં આવ્યાં છે. રાજકોટ શહેરમાં પ્રથમ મહિલા ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે સરાહ રિઝવીને મુકવામાં આવ્યાં છે.












Click it and Unblock the Notifications
