For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને PM બનાવવા માટે ગુજરાતના મુસ્લિમોની અનોખી દુઆ!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 3 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ચાહકોમાં માત્ર હિન્દુઓનો જ સમાવેશ નથી થતો પરંતુ દરેક ધર્મના લોકો તેમનામાં દેશના આવતા વડાપ્રધાન જોઇ રહ્યા છે. મોદીએ ગુજરાતમાં હેટ્રીક મારી તે પહેલા અને તે પછી પણ તેમની છબીને મુસ્લિમ વિરોધી ચિતરવામાં આવતી રહી છે. પરંતુ વાર-તહેવાર અને પ્રસંગોપાત મુસ્લિમ સમાજ પણ એવું સાબિત કરતા રહ્યા છે કે તેઓ મોદીને પસંદ કરે છે.

ગુજરાતના અમદાવાદમાં આવેલા જમાલપુર વિસ્તારના મુસ્લિમ પતંગના વ્યાપારીઓએ 20 ફૂટનો પતંગ બનાવ્યો છે અને નરેન્દ્ર મોદીને નવા વર્ષની શુભેચ્છા આપી છે તેમજ તેઓ 2014માં દેશના વડાપ્રધાન બને તેવી દુઆ પણ કરી છે. મુસ્લિમો દ્વારા આ પહેલ મોદી વિરોધીઓ માટે જોરદાર ઝટકા સમાન છે.

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે હજારો મુસ્લિમ બહેનો મોદીને રાખડી બાંધવા જાય છે એ પણ ઘટના મોદી વિરોધી માટે ઝટકા રૂપ જ હતી, અવાર નવાર કોઇને કોઇ પ્રસંગે મોદીના મંચ પર મુસ્લિમ ભાઇબંધુઓ દ્વારા તેમને શુભેચ્છા આપવી એ મોદીની મુસ્લિમ છબીને સુધારે છે.

નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવતા આ 20 ફૂટના ઉંચા પતંગની તસવીર ટ્વિટર યુઝર અસ્માખાન પઠાણે મોદીને ઉદ્દેશીને તેના એકાઉન્ટમાં પોસ્ટ કરી છે. અને ત્યારબાદ તેની પર ઘણા લોકોની કોમેન્ટ્સ પણ આવી છે.. જુઓ સ્લાઇડરમાં...

બનાવ્યો 20 ફૂટનો પતંગ

ગુજરાતના અમદાવાદમાં આવેલા જમાલપુર વિસ્તારના મુસ્લિમ પતંગના વ્યાપારીઓએ 20 ફૂટનો પતંગ બનાવ્યો છે અને નરેન્દ્ર મોદીને નવા વર્ષની શુભેચ્છા આપી છે તેમજ તેઓ 2014માં દેશના વડાપ્રધાન બને તેવી દુઆ પણ કરી છે. મુસ્લિમો દ્વારા આ પહેલ મોદી વિરોધીઓ માટે જોરદાર ઝટકા સમાન છે.

Sajid

સાજીદનો પ્રતિભાવ

Amartya

અમર્ત્યાનો પ્રતિભાવ...

Amartya

અમર્ત્યાનો પ્રતિભાવ...

Sajid

સાજીદનો પ્રતિભાવ...

Amartya

અમર્ત્યાનો પ્રતિભાવ...

Shisesh

શૈલેષનો પ્રતિભાવ...

Sajid

સાજીદનો પ્રતિભાવ...

Shilesh

શૈલેષનો પ્રતિભાવ....

Sajid

સાજીદનો પ્રતિભાવ...

English summary
Muslim traders in Jamalpur Ahmedabad have made a 20ft big kite wishing to Narendra Modi luck to become PM of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X