Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે: મોદી

ખેરાલુ, 28 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતમાં પોતાની રેલીઓ કરી રહી છે. મોદીએ આજે મહેસાણાના ખેરાલુમાં પોતાની રેલીને સંબોધી હતી.

ભાઇઓ બહેનો તમે મને કહો મારે મારા ઘરે આવીને એવું કહેવું પડે મને જમાડો. આખા ગુજરાતે એ જવાબદારી લેવી પડે કે નહીં? આજે ભલે દેશમાં મોદી ટીવી પર દેખાતા હોય, છાપામાં ફોટા છપાતા હોય, મા-દીકરો હેરાન હોય. કોંગ્રેસ વાળાને ઊંઘ નથી આવતી. દુનિયાની નજરોમાં મોદી ગમે તેટલો મોટો થઇ ગયો હોય પરંતુ તમારા માટે તો હું આ ધરતીનો છોરું છું. તમે જ મને આંગળી પકડીને ચલાવ્યો છે. તેથી મારા માટે સૌ ગુજરાતી, જેમણે મને જીવનમાં આટલું બધું આપ્યું છે, તેમનું ઋણ ચૂકવવાનો અવસાર આવ્યો છે.

આજે ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે. ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે, તેને બરાબર ખબર પડે કે કોંગ્રેસના એમપી હોય તેનાથી લાભ થાય કે આપણો ગુજરાતી છોકરી પીએમ હોય તો ફાયદો થાય? આ સમજાવું પડે ના સમજાવું પડે.

મારે તમારી પાસેથી કંઇ માગવાનું ના હોય, તમે મને આશિર્વાદ આપો કે જે કામ માટે તમે મને મોકલી રહ્યા છો તે હું સારી રીતે કરી શકું. હું તમને વિશ્વાસ આપું છું કે હું ગુજરાતને ક્યારે નીચું નહીં આવવા દઉ. તમને ગર્વ થશે એવું કામ કરીને બતાવીશ.

ભાઇઓ બહેનો આ મા-બેટાની જે જુઠ્ઠાણું ચલાવવાની સ્પર્ધા છે હવે એનું મૂળ કારણ એ નથી કે તેમને સાચુ બોલતા આવડતું નથી, પરંતુ તેઓ મુસીબતમાં છે તેમને 60 વર્ષનો તાવ છે. તેમણે દિલ્હીથી 100 માણસોને વડનગર મોકલ્યા એ તપાસ કરવા કે મોદી ખરેખર ચા વેચતા હતા? કોંગ્રેસીઓએ આના કારણે સંતુલન ગુમાવી દીધું છે.

રાહુલ બાબાએ હમણા ગુજરાતમાં આવીને એવું કહ્યું કે 27 હજાર કરોડ નોકરીઓ ખાલી પડી છે, હવે ગુજરાતની કૂલ વસતી 6 કરોડ છે, અને દેશની 120 કરોડની વસ્તી છે. બોલો આવા લોકોને દેશ અપાય. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં લોકાયુક્ત નથી, જો હોત તો મોદી જેલમાં જાત. રાહુલ બાબા ગુજરાતમાં લોકાયુક્ત છે અને તેણે પોતાનો પહેલો અહેવાલ આપી દીધો. આ બધું તમે મોઢામાં આંગળી નાખીને બોલાવડાવો છો. લોકાયુક્તે પોતાના પહેલા અહેવાલામાં વિધાનસભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા અમરસિંહ ચોધરી ગુજરાતના જંગલો વેચવાનો આરોપ હતો. આ તો તેમનું નિધન થયું એટલે આપણાથી કંઇ કહેવાય નહીં.

સોનિયાજી હમણા પંજાબમાં બોલ્યા કે ગુજરાતમાં પાણી નથી. અરે તમે ગુજરાતમાં આવીને પાણી ભરવા ગયા હતા મેડમ? સોનિયાજી જવાબ આપો કે તમારી કોંગ્રેસની સરકાર અને તમારા સલાહકારે ગુજરાતનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. આતો ગુજરાતની ભાજપ સરકારે પાઇપલાઇન નાખીને લોકોને પાણી પહોંચતું કર્યું છે.

મારે હવે તમારી પાસે કંઇ માંગવાનું હોય જ નહીં. તમે મને એમ કહો આજ સુધી એવો કોઇ વડાપ્રદાન છે તેમને ખેરાલુ ગામનું નામ ખબર હોય હું તો છુંને? આ ચૂંટણી કોઇ પાર્ટીની નથી આ ચૂંટણી દેશની જનતાની છે. આવી તક સો વર્ષોમાં એક વાર આવે છે. સરદાર સાહેબ માટે આવી હતી પરંતુ આપણે કાચા પડ્યા હતા. પરંતુ હવે તમારે કાચા પડવાનું નથી. તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વડાપ્રધાન તરીકે ગુજરાતના છોકરાને મોકલવાનો છે.

આપણા વડાપ્રધાનને દેશમાં મોદીની લહેર નથી દેખાતી, અરે મનમોહન સિંહ તમને ભ્રષ્ટાચાર, મોંઘવારી નથી દેખાતી તો આ લહેર કેવી રીતે દેખાવાની. આખા ગુજરાતમાં એક ઉત્સવ હોવો જોઇએ. ગુજરાતમાં કોંગ્રેસનું એકપણ ખાતું ના ખોલાવું જોઇએ. આજે દેશ ખાઇમાં પડ્યો છે, જેને બહાર કાઢવા માટે મને દિલ્હીમાં 300 કમળ જોઇએ અને ગુજરાતમાં બધી જ 26 બેઠકો પર કમળ ખિલવા જોઇએ, તો જ દિલ્હીમાં ભાજપની મજબૂત સરકાર બની શકશે.

ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે

ગુજરાતને ક્યારે નીચું નહીં આવવા દઉ

કોંગ્રેસીઓએ સંતુલન ગુમાવી દીધું છે

કોંગ્રેસીઓએ સંતુલન ગુમાવી દીધું છે

ભાઇઓ બહેનો આ મા-બેટાની જે જુઠ્ઠાણું ચલાવવાની સ્પર્ધા છે હવે એનું મૂળ કારણ એ નથી કે તેમને સાચુ બોલતા આવડતું નથી, પરંતુ તેઓ મુસીબતમાં છે તેમને 60 વર્ષનો તાવ છે. તેમણે દિલ્હીથી 100 માણસોને વડનગર મોકલ્યા એ તપાસ કરવા કે મોદી ખરેખર ચા વેચતા હતા? કોંગ્રેસીઓએ આના કારણે સંતુલન ગુમાવી દીધું છે.

મા-દીકરાના જુઠ્ઠાણા

મા-દીકરાના જુઠ્ઠાણા

રાહુલ બાબાએ હમણા ગુજરાતમાં આવીને એવું કહ્યું કે 27 હજાર કરોડ નોકરીઓ ખાલી પડી છે, હવે ગુજરાતની કૂલ વસતી 6 કરોડ છે, અને દેશની 120 કરોડની વસ્તી છે. બોલો આવા લોકોને દેશ અપાય. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં લોકાયુક્ત નથી, જો હોત તો મોદી જેલમાં જાત. રાહુલ બાબા ગુજરાતમાં લોકાયુક્ત છે અને તેણે પોતાનો પહેલો અહેવાલ આપી દીધો. આ બધું તમે મોઢામાં આંગળી નાખીને બોલાવડાવો છો. લોકાયુક્તે પોતાના પહેલા અહેવાલામાં વિધાનસભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા અમરસિંહ ચોધરી ગુજરાતના જંગલો વેચવાનો આરોપ હતો. આ તો તેમનું નિધન થયું એટલે આપણાથી કંઇ કહેવાય નહીં.

મા-દીકરાના જુઠ્ઠાણા

મા-દીકરાના જુઠ્ઠાણા

સોનિયાજી હમણા પંજાબમાં બોલ્યા કે ગુજરાતમાં પાણી નથી. અરે તમે ગુજરાતમાં આવીને પાણી ભરવા ગયા હતા મેડમ? સોનિયાજી જવાબ આપો કે તમારી કોંગ્રેસની સરકાર અને તમારા સલાહકારે ગુજરાતનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. આતો ગુજરાતની ભાજપ સરકારે પાઇપલાઇન નાખીને લોકોને પાણી પહોંચતું કર્યું છે.

આ પહેલા આ તક સરદાર સાહેબને મળી હતી

આ પહેલા આ તક સરદાર સાહેબને મળી હતી

મારે હવે તમારી પાસે કંઇ માંગવાનું હોય જ નહીં. તમે મને એમ કહો આજ સુધી એવો કોઇ વડાપ્રદાન છે તેમને ખેરાલુ ગામનું નામ ખબર હોય હું તો છુંને? આ ચૂંટણી કોઇ પાર્ટીની નથી આ ચૂંટણી દેશની જનતાની છે. આવી તક સો વર્ષોમાં એક વાર આવે છે. સરદાર સાહેબ માટે આવી હતી પરંતુ આપણે કાચા પડ્યા હતા. પરંતુ હવે તમારે કાચા પડવાનું નથી. તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વડાપ્રધાન તરીકે ગુજરાતના છોકરાને મોકલવાનો છે.

પીએમને મોંઘવારી નથી દેખાતી મોદી લહેર કેવી રીતે દેખાશે?

પીએમને મોંઘવારી નથી દેખાતી મોદી લહેર કેવી રીતે દેખાશે?

આપણા વડાપ્રધાનને દેશમાં મોદીની લહેર નથી દેખાતી, અરે મનમોહન સિંહ તમને ભ્રષ્ટાચાર, મોંઘવારી નથી દેખાતી તો આ લહેર કેવી રીતે દેખાવાની. આખા ગુજરાતમાં એક ઉત્સવ હોવો જોઇએ. ગુજરાતમાં કોંગ્રેસનું એકપણ ખાતું ના ખોલાવું જોઇએ. આજે દેશ ખાઇમાં પડ્યો છે, જેને બહાર કાઢવા માટે મને દિલ્હીમાં 300 કમળ જોઇએ અને ગુજરાતમાં બધી જ 26 બેઠકો પર કમળ ખિલવા જોઇએ, તો જ દિલ્હીમાં ભાજપની મજબૂત સરકાર બની શકશે.

આજે દેશ ખાઇમાં પડ્યો છે

આજે દેશ ખાઇમાં પડ્યો છે

આજે દેશ ખાઇમાં પડ્યો છે, જેને બહાર કાઢવા માટે મને દિલ્હીમાં 300 કમળ જોઇએ અને ગુજરાતમાં બધી જ 26 બેઠકો પર કમળ ખિલવા જોઇએ, તો જ દિલ્હીમાં ભાજપની મજબૂત સરકાર બની શકશે.

ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે

ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે

આજે ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે. ગુજરાતીઓની વ્યવહારું બુદ્ધી આ ચૂંટણીમાં રંગ લાવશે, તેને બરાબર ખબર પડે કે કોંગ્રેસના એમપી હોય તેનાથી લાભ થાય કે આપણો ગુજરાતી છોકરી પીએમ હોય તો ફાયદો થાય? આ સમજાવું પડે ના સમજાવું પડે.

મા-દીકરાના જુઠ્ઠાણા

મા-દીકરાના જુઠ્ઠાણા

લોકાયુક્તે પોતાના પહેલા અહેવાલામાં વિધાનસભામાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા અમરસિંહ ચોધરી ગુજરાતના જંગલો વેચવાનો આરોપ હતો. આ તો તેમનું નિધન થયું એટલે આપણાથી કંઇ કહેવાય નહીં.

આ પહેલા આ તક સરદાર સાહેબને મળી હતી

આ પહેલા આ તક સરદાર સાહેબને મળી હતી

સરદાર સાહેબ માટે આવી હતી પરંતુ આપણે કાચા પડ્યા હતા. પરંતુ હવે તમારે કાચા પડવાનું નથી. તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે વડાપ્રધાન તરીકે ગુજરાતના છોકરાને મોકલવાનો છે.

મા-દીકરાના જુઠ્ઠાણા

મા-દીકરાના જુઠ્ઠાણા

સોનિયાજી હમણા પંજાબમાં બોલ્યા કે ગુજરાતમાં પાણી નથી. અરે તમે ગુજરાતમાં આવીને પાણી ભરવા ગયા હતા મેડમ? સોનિયાજી જવાબ આપો કે તમારી કોંગ્રેસની સરકાર અને તમારા સલાહકારે ગુજરાતનું ધનોતપનોત કાઢી નાખ્યું છે. આતો ગુજરાતની ભાજપ સરકારે પાઇપલાઇન નાખીને લોકોને પાણી પહોંચતું કર્યું છે.

ગુજરતાના લોકોને એમપી નહીં, સીધો પીએમ ચૂંટવા મળી રહ્યો છે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X