નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રથમ ઓબીસી મુખ્યમંત્રી

જેમાંથી ચાર બ્રાહ્મણ, ત્રણ વૈશ્ય, ત્રણ પટેલ, બે ક્ષત્રિય અને એક આદિવાસી નેતાનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી સહિત બધી જ પાર્ટીઓએ રાજનૈતિક રીતે શક્તિશાળી પટેલ સમુદાયને મોટી સંખ્યામાં ઉમેદવાર બનાવ્યા છે.
રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મેહતા(કોંગ્રેસ) વૈશ્ય સમુદાયના હતા. ત્યારબાદ છબીલદાસ મેહતા કોંગ્રેસ અને દિલીપ પારિખ આરજેપી પણ વૈશ્ય હતા. બળવન્ત રાય મેહતા, હિતેન્દ્ર દેસાઇ, ઘનશ્યામ ઓઝા કોંગ્રેસ, અને સુરેશ મેહતા ભાજપ જે બધા બ્રાહ્મણ હતા. ચિમનભાઇ પટેલ, બાબુભાઇ પટેલ કોંગ્રેસ અને કેશુભાઇ પટેલ ભાજપ જે પટેલ સમુદાયના હતા. માધવસિંહ સોલંકી કોંગ્રેસ શંકરસિંહ વાઘેલા આરજેપી ક્ષત્રિય હતા. અમરસિંહ ચૌધરી કોંગ્રેસ આદિવાસી સમાજના હતા.












Click it and Unblock the Notifications
