નરેન્દ્ર મોદી આજે દિલ્હીની મુલાકાતે

ગુજરાતમાં સતત ચોથીવાર રાજ્ય શાસન માટેનો જનાદેશ મેળવીને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સૌજન્ય મુલાકાત યોજવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ચોથીવાર મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 27 ડિસેમ્બરે નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં ભાગ લીધો હતો અને ગુજરાત સરકાર વતી કેટલીક સમસ્યાઓ અને વિકાસના મુદ્દાઓને આયોજન પંચ સમક્ષ રજૂ કર્યા હતા.












Click it and Unblock the Notifications
