સરદાર સરોવર ઓવર ફ્લોઃ નજારો જોવા શનિ-રવિ ખાસ વ્યવસ્થા
રાજપીપળા, 19 જુલાઇઃ નર્મદા નદીમાં પાણીનું સ્તર વધતાં સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થઇ ગયો છે. બુધવારે મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે નર્મદા નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતુ, જેના પગલે કેવડિયા કોલોનીમાં આવેલો સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થઇ ગયો હતો.
ડેમ સાઇટ પર સ્થિત એસએસએનએલ કન્ટ્રો રૂમ દ્વારા જણાવવા આવ્યું છે કે, પાણીનું સ્તર બુધવારથી વધી રહ્યું હતું. ગુરુવારે ડેમમાં પાણીનું સ્તર ડેમના પીક લેવલ 121.92 મીટરથી વધી ગયું હતું. ડેમ 122.69 મીટરની સપાટીએ ઓવર ફ્લો થઇ રહ્યો હતો અને તે 123 મીટરની સપાટીને ક્રોસ કરી જશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
કેવડિયા કોલોનીમાં એસએસએનએલના એક્ઝિક્યૂટિવ એન્જીનીયર એમ ટી મેથ્યુએ કહ્યું છે કે, બુધવારથી કુલ ચાર લાખ ક્યુઝેક પાણીને છોડવામાં આવ્યું છે. તમામ છ પાવર હાઉસ યુનિટ કે જે ડેમ સાઇટ પર આવેલા છે, તેમનું કામ સ્થગિત કરવામાં આવ્યું છે, તેમજ બે મશિન કે જે કેનલમાં છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે. જ્યાંથી દરરોજ 175 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરવામાં આવે છે.
સરદાર સરવોર ડેમમાં પાણીનું સ્તર વધ્યું હોવાના અને ડેમ ઓવર ફ્લો થયો હોવાના અહેવાલ વહેતા થતાની સાથે જ સરદાર સરોવર ડેમે આ નજારો જોવા આવનારાઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો. ડેમ ખાતે આ નજારો જોવા આવનારાઓ માટે શનિવાર અને રવિવાર માટે પણ પ્રશાસન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સરદાર સરોવર ઓવર ફ્લોઃ નજારો જોવા શનિ-રવિ ખાસ વ્યવસ્થા
સરદાર સરવોર ડેમમાં પાણીનું સ્તર વધ્યું હોવાના અને ડેમ ઓવર ફ્લો થયો હોવાના અહેવાલ વહેતા થતાની સાથે જ સરદાર સરોવર ડેમે આ નજારો જોવા આવનારાઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો.

સરદાર સરોવર ઓવર ફ્લોઃ નજારો જોવા શનિ-રવિ ખાસ વ્યવસ્થા
સરદાર સરોવર ડેમ ખાતે આ નજારો જોવા આવનારાઓ માટે શનિવાર અને રવિવાર માટે પણ પ્રશાસન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સરદાર સરોવર ઓવર ફ્લોઃ નજારો જોવા શનિ-રવિ ખાસ વ્યવસ્થા
ડેમ સાઇટ પર સ્થિત એસએસએનએલ કન્ટ્રો રૂમ દ્વારા જણાવવા આવ્યું છે કે, પાણીનું સ્તર બુધવારથી વધી રહ્યું હતું. ગુરુવારે ડેમમાં પાણીનું સ્તર ડેમના પીક લેવલ 121.92 મીટરથી વધી ગયું હતું. ડેમ 122.69 મીટરની સપાટીએ ઓવર ફ્લો થઇ રહ્યો હતો અને તે 123 મીટરની સપાટીને ક્રોસ કરી જશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સરદાર સરોવર ઓવર ફ્લોઃ નજારો જોવા શનિ-રવિ ખાસ વ્યવસ્થા
ડેમ સાઇટ પર સ્થિત એસએસએનએલ કન્ટ્રો રૂમ દ્વારા જણાવવા આવ્યું છે કે, પાણીનું સ્તર બુધવારથી વધી રહ્યું હતું. ગુરુવારે ડેમમાં પાણીનું સ્તર ડેમના પીક લેવલ 121.92 મીટરથી વધી ગયું હતું. ડેમ 122.69 મીટરની સપાટીએ ઓવર ફ્લો થઇ રહ્યો હતો અને તે 123 મીટરની સપાટીને ક્રોસ કરી જશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સરદાર સરોવર ઓવર ફ્લોઃ નજારો જોવા શનિ-રવિ ખાસ વ્યવસ્થા
નર્મદા નદીમાં પાણીનું સ્તર વધતાં સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થઇ ગયો છે. બુધવારે મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે નર્મદા નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતુ, જેના પગલે કેવડિયા કોલોનીમાં આવેલો સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થઇ ગયો હતો.

સરદાર સરોવર ઓવર ફ્લોઃ નજારો જોવા શનિ-રવિ ખાસ વ્યવસ્થા
બુધવારથી કુલ ચાર લાખ ક્યુઝેક પાણીને છોડવામાં આવ્યું છે. તમામ છ પાવર હાઉસ યુનિટ કે જે ડેમ સાઇટ પર આવેલા છે, તેમનું કામ સ્થગિત કરવામાં આવ્યું છે, તેમજ બે મશિન કે જે કેનલમાં છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે. જ્યાંથી દરરોજ 175 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરવામાં આવે છે.

સરદાર સરોવર ઓવર ફ્લોઃ નજારો જોવા શનિ-રવિ ખાસ વ્યવસ્થા
બુધવારે મધ્યપ્રદેશના અમુક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના પગલે નર્મદા નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતુ, જેના પગલે કેવડિયા કોલોનીમાં આવેલો સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થઇ ગયો હતો.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી

Click it and Unblock the Notifications