Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુરતમાં માતા બની કુમાતા, ત્રીજા માળેથી ફેંક્યુ નવજાત બાળક

kill baby
સુરત, 26 ઓક્ટોબર: સુરતમાં મમતાને લાંછન લાગે તેવી ઘટના સામે આવી છે. એક કલાક પહેલા જન્મેલા નવજાત બાળકને બિલ્ડિંગના ત્રીજા માળેથી ફેંકી દેવામાં આવ્યું જેના કારણે આ બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યું નીપજ્યું હતું.

બાળકનો મૃતદેહ રાત્રે લગભગ 11 વાગ્યે બિલ્ડિંગની નીચે લોહીથી લતપથ હાલતમાં મળ્યો હતો. ગંભીર હાલતમાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યુ હતું, જ્યાં શુક્રવારે સવારે તેનું મૃત્યું થઇ ગયું હતું. આ મામલે બાળકની માતા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સ્થાનિક રહેવાસીયોના જણાવ્યા અનુસાર રાત્રે લગભગ 11 વાગ્યે કોઇ વસ્તુ પડવાનો જોરથી અવાજ આવ્યો હતો. બહાર આવીને જોયુ તો એક બાળક ખુનમાં લથપથ પડ્યું હતુ. આ નવજાત બાળક અજમલ પેલેસ એપાર્ટમેન્ટની ત્રીજા માળે રહેતા સાપરિયા પરિવારની વહુ પૂજાનું હતું.

પૂજા અને તેના પાડોસમાં રહેતા જીતુની 6 મહીના પહેલા જ લવ મેરેજ થયા હતા. લગ્નના છ મહિના બાદ જ આ બાળકનો જન્મ થયો હતો. કહેવામાં આવે છે કે પૂજાએ 9 મહિનાની પ્રેગ્નેન્સી બાદ જ બાળકને જન્મ આપ્યો હતો. જેના કારણે પોલીસને પૂજાના પતિ પર શંકા જઇ રહી છે માટે આ અંગે પોલીસે પૂજાના પતિની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X