વનઈન્ડિયા ન્યૂજની એન્ડ્રોઈડ એપ લૉન્ચ, ફટાફટ સમાચાર મેળવવા માટે અત્યારે જ કરો ડાઉનલોડ
વનઈન્ડિયા ન્યૂજની એન્ડ્રોઈડ એપ લૉન્ચ, ફટાફટ સમાચાર મેળવવા માટે અત્યારે જ કરો ડાઉનલોડ
ટેક્નોલોજીના યુગમાં તમામ લોકો ઈચ્છતા હોય છે કે તેમના સુધી દેશ-દુનિયાની દરેક ખબર પહોંચતી રહે. જેના માટે લોકોએ એકથી વધુ એપ ઈન્સ્ટોલ કરવી પડે છે. જેનાથી તમારા ફોનની સ્પેસ તો વપરાય જ છે સાથે જ વધુ ડેટા પણ ખર્ચ થાય છે. તમારી આ સમસ્યાનું સમાધાન વનઈન્ડિયા લાવ્યું છે. વનઈન્ડિયાએ પોતાની મોબાઈલ એપ લૉન્ચ કરી છે. આ એપની મદદથી તમે આઠ ભાષાઓમાં સમાચાર વાંચી શકો છો.

વનઈન્ડિયા એપ કેટલીય ભાષાઓની એક સિંગલ એપ છે. જેમાં રાજનૈતિક, વ્યવસાય, નાણાકીય, ખેલ-જગત, જીવનશૈલી, મનોરંજન, ઓટોમોબાઈલ, ટેક, યાત્રા, શિક્ષણ અને કૃષિ સમાચાર સામેલ છે. મૂળ રૂપે આ તમારી ભાષામાં તમામા શ્રેણીના સમાચારો માટે એક સિંગલ એપ છે.
વનઈન્ડિયા એપ ગૂગલ સ્ટોર પર હાલ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. MBના હિસાબે આ બહુ નાની એપ હોવાથી મોબાઈલમાં જગ્યા રોકવાની સમસ્યા સમાપ્ત થઈ જશે. વનઈન્ડિયાની એપ 1.6 MBની છે જે તમારા મોબાઈલમાં રહેલા એક ફોટાથી પણ ઓછી જગ્યા રોકે છે. એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તમને તમારી ભાષા પૂછવામાં આવશે. તમે સેટિંગમાં જઈ તમારી ભાષા પસંદ કરી એપમાં દાખલ થઈ શકો છો.
જે બાદ તમે તમારી ફેવરિટ કેટેગરી સિલેક્ટ કરી શકો છો. વનઈન્ડિયાની કેટેગરી રેન્જ બહુ વિશાળ છે. તમે રાજનૈતિક, વ્યવસાય, નાણાકીય, ખેલ-જગત, જીવનશૈલી, મનોરંજન, ઓટોમોબાઈલ, ટેક, યાત્રા, શિક્ષણ, કૃષિ સમાચાર જેવી કેટેગરી સિલેક્ટ કરી શકો છો. જે બાદ આ કેટેગરી સાથે જોડાયેલા સમાચારો દેખાવા લાગશે. એટલું જ નહીં તમે તમારી કેટેગરી હટાવી કે જોડી પણ શકો છો.
એપમાં યૂઝર ફ્રેન્ડલી નોટિફિકેશન, સોશિયલ મીડિયા શેર અને વીડિયો જેવા કેટલાય ફીચર્સ ઉપલબ્ધ છે. જેને વાચક આસાનીથી એક્સેસ કરી શકો છે. એપમાં તમે તમારા સમાચાર સેવ પણ કરી શકો છો, જેથી આરામથી તમે આ એપ વાંચી શકો. આની સાથે જ તમારી પાસે એપમાં ફીડબેકનો ઓપ્શન પણ હશે. જેના દ્વારા તમે તમારા ફીડબેક ફોર્મના માધ્યમથી તમારા વિચારો અમારી સાથે શેર કરી શકો છો.

ફીડબેક દ્વારા તમે તમારો કીમતી મંતવ્ય અમને જણાવી શકો છો. અથવા તો એપનો ઉપયોગ કરતી વખતે તમને કોઈ સમસ્યા આવે તો તમે અમને ફીડબેક દ્વારા જણાવી શકો અને તમારા એક્સપીરિયન્સના રેટિંગ પણ અમને આપી શકો છો. જો તમે એકથી વધુ ભાષાના જાણકાર હોવ તો તમે એકથી વધુ ભાષા પસંદ કરી તમારી સ્ક્રીન પર એક સાથે જોઈ શકો છો.
એપમાં વીડિયો સેક્શનમાં કેટલીય સુવિધા આપવામાં આવેલી છે. એપમાં તમને અમારા જાણકારી ભરેલા કેટલાય વીડિયો જોવા મળશે. આ વીડિયો પ્લે કરવા માટે તમારે કોઈ બીજી એપની જરૂર નહીં પડે. તમે આસાનીથી આ એપ પર જ વીડિયોનો આનંદ પણ ઉઠાવી શકો છો.












Click it and Unblock the Notifications
