For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યના મુખ્યસચિવ પંકજકુમારનો કાર્યકાળ 8 મહિના લંબાવાયો

રાજ્યના મુખ્યંસચિવ પંકજકુમારને 8 મહિના એક્શટેન્શન આપવામાં આવ્યુ. 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. તેને જોતા આ એક્શટેન્શન 1 જૂનથી 31 જાન્યઆરી 2023 સુધી લંબાવામાં આવ્યુ છે. પંકજકુમારનો મુખ્યસચિવ તરીકેનો

|
Google Oneindia Gujarati News

રાજ્યના મુખ્યંસચિવ પંકજકુમારને 8 મહિના એક્શટેન્શન આપવામાં આવ્યુ. 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. તેને જોતા આ એક્શટેન્શન 1 જૂનથી 31 જાન્યઆરી 2023 સુધી લંબાવામાં આવ્યુ છે. પંકજકુમારનો મુખ્યસચિવ તરીકેનો કાર્યકાળ 31 મે ના રોજ પૂરો થઇ રહ્યો છે. પંકજકુમાર 1986 બેચના આઇએએસ અધિકારી છે. જેમને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે નજીકથી કામ કરવાનો પણ અનુભવ છે.

pankajkumar

પંકજકુમાર આ પહેલા રાજ્ય સરકારના વિવિધ પદો પર પોતાની ફરજ અદા કરી ચૂક્યા છે. મુખ્યસચિવ બન્યા એ પહેલા પંકજકુમાર મહેસૂલી વિભાગના મુખ્યસચિવ તરીકેને ફરજ બજાવતા હતા.

રાજ્ય સરકાર દ્વારા આ પહેલા રાજ્યના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટિયાનો કાર્યકાળ પુરો થઇ રહ્યો હતો. તેનો કાર્યકાળ પણ 8 મહિના માટે લંબાવામાં આવ્યો હતો.

English summary
Pankaj Kumar's term was coming to an end on May 31
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X