જુઓ તસવીરો: વીરપુરમાં સાવજે કર્યો વાછરડાનો શિકાર, ગામમાં નાસભાગ
ગીરના વીરપુરમાં એક ભૂખ્યા સાવજે ગામમાં ઘૂસીને ગામ લોકો વચ્ચે જ એક વાછરડાનો શિકાર કર્યો હતો. આ સાવજ આખી રાત ગામની શેરીમાં બેસી રહ્યો હતો...
ગીરના વીરપુરમાં એક ભૂખ્યા સાવજે ગામમાં ઘૂસીને ગામ લોકો વચ્ચે જ એક વાછરડાનો શિકાર કર્યો હતો. આ સાવજ આખી રાત ગામની શેરીમાં બેસી રહ્યો હતો.

સવાર પડતા આ સાવજ ગામ લોકોની નજરે ચડ્યો હતો.સાવજ જોઇને ગામ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

જ્યાં લોકોને સાવજે વાછરડીનું મારણ થયુ હોવાની જાણ થઇ હતી.

ત્યારબાદ લોકોએ વન સંરક્ષણ વિભાગને જાણ કરી હતી.

વન સંરક્ષન વિભાગની ગાડી સિંહની પાછળ પાછળ ભાગતા સિંહ નાસી છૂટ્યો હતો.

લોકો સાવજને જોવા ધાબા પર ચડી ગયા હતા.












Click it and Unblock the Notifications
